________________
બુદ્ધિપ્રભા.
( The Light of Reason.)
ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिगृहद्योतकम् ।। सत्यासत्य विवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । એ મૃતકનારાપટું “ મા કારિજન છે.
વર્ષ ૧ લું.
તા. ૧૫ મી જુલાઈ સન ૧૯૦૯,
અંક ૪છે,
પરમાત્મ સ્વરૂપમાં પ્રવેશ
ઓધવજી સંદેશા કહેશે સ્વામને- એ રાગ. આત્મતિનાં સાધન વેગે સાધીએ, ગુરૂ ગમ લઈ ઉસાહે નરનાર, ખેદ ન કરીએ ષ ન ધરીએ કેઈપરે મિથ્યા બુદ્ધિ ટાળીને નિર્ધાર. આમોન્નતિ ૧ આતામ તે પરમાતમ બુદ્ધિ રાખીએ, ઉચભાવના ખીલવવી નિશદિન જે. આતમસમ લેખવવા જગના જીવને, સ્થિપગે અતરમાં લય લીન જે. આમેતિ ૨