SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ ૩૦ ] [ વર્ષ : ૨૧ આમ સૌરાષ્ટ્રના પ્રદેશમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રચારના ઉદ્દેશ ધરાવતા પરમાર્થ' જેવા માસિકમાં તે ન જ રજૂ કરી શકાય ! આગળ વધતાં તે લેખમાં જણાવવામાં આવ્યું છે કે— ‘ શેવડાઓએ એકવાર રાજાને કહ્યું કે, અમાસને દિવસે ચન્દ્રમા ઊગરશે. ’ અને તે પ્રમાણે ચંદ્રમા ઉગાડ્યો ત્યારે શકરાચાર્યે રાજાને કહ્યુ કે ‘ તેમણે જાદુના ઈલમથી આકાશમાં ઢાલ ચઢાવીને ચન્દ્ર દેખાડયા છે. ” વગેરે લખીને શેવડાઓ-જૈન સાધુઓને માયાવી–જાદુઈ લિમ કરનારા અને મેલા આચાર-વિચારના દર્શાવ્યા છે, જે શકરાચાય પોતે ત્યાગી હોવા છતાં પરકાયપ્રવેશિતી વિદ્યાના બન્ને રાજાના તપુરમાં જઈ વિષયેાપભાગ દ્વારા વ્યભિચાર સેવે છે. છતાં એમની મહત્તાના ગુણગાન અપ્રગટપણે લેખક કરે છે. અને જૈન સાધુ માટે આ રીતે વાંચકાના મન ઉપર ખરાબ અસર ઉપજે તેવા પ્રસંગે કાલ્પનિક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. આ આખુયે કથન ખરેખર સંપ્રદાયદેષના વિષ્ણુ વમન જ કહી શકાય. વાસ્તવિક રીતે પાટણ શહેરમાં શકરાચાર્ય અને જૈન સાધુઓ વચ્ચે આવા પ્રસંગ કદી અન્યા જ નથી. કાઈ પણ પ્રામાણિક ગ્રંથમાં આવા ઉલ્લેખ આવ્યા જ નથી. ઘડીભર એમ થાય છે કે, લેખકતે આમ કરવાનું પ્રયાજન શું હશે ? જૈન સાધુઓને આટ-આટલા મલિન આચાર-વિચારવાળા ચિતરવામાં લેખકને શું પ્રયેાજન હશે, વારુ? છતાં જૈન સાધુઓ કરતાં શંકરાચાર્યના જીવનને આ લખાણ દ્વારા લેખકે પોતાની કલમથી મિલન અને આચારહીન ચિતરેલ છે. એ તે ખરેખરે, પેટ ચેાળીને શૂળ ઉત્પન્ન કર્યાં જેવું લેખકને માટે બન્યું છે, લેખક આગળ લેખમાં જણાવે છે કે— પછી શકરાચાર્યે એક દિવસ માયા રચી નદીમાં પૂર આણ્યે. અને બધા શેવડાઓને એકઠા કરી રાજાના મહેલમાં ઉપર ચડાવી સાતમા માળ ઉપર ચઢાવી દીધા તેમજ સાતમા માળ સુધી પાણી ઊંચુ' ચઢાવ્યું. ત્યારબાદ એક માયાવી વહાણ મનાવ્યું' અને કહ્યું કે, વહાણમાં કૂદી પડી જે બેસશે તે જીવો અને બીજા બધા ડૂબી જશે. રાજા પાતે જાતે ખેસવા ગયા, ત્યારે શંકરાચાર્યે તેને પકડી લીધે તે કહ્યું કે તમારા ગુરુને બેસવા ઢા, એમ કહી એક પછી એકને પડતાં મુકાવ્યાં એમ બધા શેવડાઓના એ પ્રમાણે ચૂરેચૂરા કરી નાખ્યા.’ ‘ શકરાચાર્ય 'ના લેખકના માનસની આ કેટ-કેટલી નિકૃષ્ટ મનેદશા ! ઇતિહાસમાં ક કાઈ પણ તત્કાલીન પ્રામાણિક ગ્રંથમાં જેનું નામનિશાન નથી, તેવી આ હકીક્ત ઉપજાવી કાઢી જૈન સાધુઓની હીનતા કરનારુ લખાણ આજે વીસમી સદીના ‘સર્વધર્મ સમન્વય’ના યુગમાં પ્રસિદ્ધ કરવાનુ દુ:સાહસ કરવામાં આવે છે એ ખરેખર અતિશય દુ:ખજનક છે. આ લખાણમાં શંકરાચાર્યની મહત્તા સિદ્ધ થાય છે કે અલ્પતા ? જે શકરાચાર્યે માયા રચી જૂઠ્ઠું ખાલીને પોતાના ધર્મ વિરાધીઓના વિનાશ કર્યાં એ શકરાચાર્યને કાઈ પણ ડાહ્યો વિચારક વિદ્વાન અથવા પવિત્ર પુરુષ તરીકે પણ સ્વીકારવા સમ્મત થાય ? વિરોધીના વિનાશ કરવામાં મહત્તા છે કે અલ્પતા ? ‘ પરમાર્થ ’ના ઉદ્દેશને અનુરૂપ આ લખાણ નથી એમ · પરમાર્થ ’ના વાચકો તથા સચાલકા સહેજે સમજી શકશે. જે પાટણ શહેરનો રાજા લેખકના જણાવ્યા મુજબ જૈતમતના છે.' તે જ રાજાને શકરાચાય કહે છે કે પહેલાં તમારા ગુરુને બેસવા દે. ’ અને એ રાજા પેાતાના ગુરુને એસવા દે છે, C For Private And Personal Use Only
SR No.521727
Book TitleJain_Satyaprakash 1955 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy