________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૧
રામચંદ્રજી અંતઃપુરમાં બેઠા હતા. એક પડખે સીતાજી હતાં, બીજે પડખે લક્ષ્મણજી હતા. સામે હુકમ બજાવતા હનુમાન ખડા હતા, ત્યાં તો એકાએક ધટ રઝણ્યા ખણીગ, ખીંગ, ખણીંગ !
લક્ષ્મણ વીર ! દરવાજે કાઈ દીન
રાજા રામે લક્ષ્મણજીને તરત હુકમ કર્યો; ' જા દુઃખિયું આવ્યું. લાગે છે ! '
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મણ વીર દેાડવા. થાડી વારમાં પાછા આવ્યા તે મેલ્યા : હું ભગવાન | એક કૂતરા અને એક સન્યાસી બહાર ઊભા છે. ફરિયાદ કૂતરાની છે. '
· કાને ફરિયાદ કરવાની છે ! '
'
:
• એક સન્યાસી સામે કૂતરાની ફરિયાદ ! માણસ સામે પશુની ફરિયાદ ! જરૂર કંઇક જાણવા જેવું હશે. ચાલે, આવું છું !' રાજા રામચંદ્ર એમ ખાલ્યા તે ઊભા થવા ગયા. સીતાજીએ તેમને ઊભા થતાં શકયા ને કહ્યું : ' અતેને ખેલાવા, લખમણ વીર ! અમે પણ રામરાજ્યના ન્યાય જોઈ એ. '
અહીં
૪ બહુ સારું ! તેને અહીં હાજર કરા ! ' રાજા રામે
લક્ષ્મણને આજ્ઞા કરી, ઘેાડી
વારમાં બંનેને લઇ લક્ષ્મણ ત્યાં હાજર થયા. ભગવાન રામચંદ્રજીએ અનેતે જોઈ તે પ્રશ્ન કર્યો:
* જી, મારે !' કૂતરાએ કહ્યું.
"
1
વારુ, તમારી જે ફરિયાદ હાય તે, કાઈ ના ડર રાખ્યા વગર, સાચે સાચી કા, ન્યાય જરૂર મળશે.'
*
* સ્વામી ! રામરાજ્યમાં શું શ્વાન કે શું સન્યાસી બને સમાન છે. આ સન્યાસીએ મને વગર વાંકે ત્રણચાર દંડ માર્યા છે. માટે તેના ન્યાય કરો.' કુતરાએ પોતાની ફરિયાદ રજૂ કરી, કૂતરા ખેાલી રહ્યો, એટલે રાન્ન રામે સન્યાસીને પૂછ્યું કહે। સન્યાસીજી! આ કૂતરા જે ફરિયાદ કરે છે, તે મુજ્બનુ કાર્ય તમે કર્યુ છે? પૂછું તેને જ જવાબ આપજો.' હા, મેં તેને માર્યાં છે પણ...' સન્યાસીએ આગળ ખેલવા પ્રયત્ન કર્યો. પણ રામચંદ્રજીએ તેને વારતાં કશું: હું કારણ પૂછીશ. જાણું છું કે કારણ વગર કાર્ય ન થાય. વારુ, શા કારણે, કયા અપરાધે તમે તેને માર્યા ?'
• ભગવન્! એ એક નીચ રઝળતા કૂતરા છે, હું એક પવિત્ર સંન્યાસી છું. તે ભેદ ન્યાય તાળતાં આપ લક્ષમાં લેજો. વાત એવી બની કે આજ સવારે સરયૂ નદીમાં હું તારાસ્નાન કરવા ગયેલો. સ્નાનાદિ વિધિ પતાવી, શુદ્ધ થઈ બહાર નીકળ્યા, ત્યાં ધોરી માર્ગ પર આ નાલાયક કૂતરા ખેડા હતા. એણે નીચે પેાતાના દંડ હલાવી, તેના શરીર પર રહેલા પાણીના છાંટા મારા દેહ પર નાખ્યા, મને અપવિત્ર કર્યો. મને ક્રોધ ચઢયો. મેં પવનપાવડીના પ્રહાર કર્યાં,’ વારુ ! તો તમારી વાત સ્પષ્ટ થઈ ગઈ. હવે શ્વાન બિરાદર ! તમે છાંટા ઉડાડવાની આબતમાં શું કહેા છે?' રાજા રામચંદ્રજીએ કૂતરાને પ્રશ્ન કર્યો.
'
For Private And Personal Use Only
કૂતરા નમ્રભાવે ખેલ્યા : * સ્વામી ! મેં છાંટા ઉડાડવ્યા એ વાત સાચી નથી, પણ મારાથી અજાણતાં છાંટા ઊડી ગયા, એ સાચું છે. હું સરયૂમાં સ્નાન કરીને આવ્યા હતા. દેહ પરના પાણીને લૂછવા માટે, અમારી પાસે કઇ વસ્ત્ર હોતું નથી. અમે શરીર હલાવીને અમારા ભી
દેડ કારેણ કરી લઈએ છીએ.'
• વારુ ! ત્યારે આટલા મુદ્દા નક્કી થયા. સન્યાસીને કૂતરાથી છાંટા ઊડયા. સન્યાસી