________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક ?
૨૧૭
૨૨૯
विषय-दर्शन અંક : વિષય ?
પૃષ્ઠ : ૧. બલિદાન :
પૂ. મુ. શ્રીચંદ્રપ્રભસાગરજી : ૨. હિંસા-અહિંસા વિવેક: પૂ. પં. શ્રીધર ધરવિજયજી :
૨૨૦ ૩. ઉદયન-વિહાર : પં. શ્રી. લાલચંદ્ર ભ. ગાંધી :
૨૨૨ ૪. ગુફાઓમાં જૈન સંસ્કૃતિ: શ્રી. મોહનલાલ ટી. ચોકસી : ૫. કમ-મીમાંસા :
માસ્તર શ્રી. ખુબચંદ કે. ૬. ઋષિ રઘુનાથ દ્વારા
આચાર્ય લક્ષ્મીચંદ્રકે
e પ્રેષિત પત્ર : . સંપા. પૂ. મુ. શ્રીકાંતિસાગરજી : ૭. મહાવ ભાનુચંદ્ર ગણિ
રચિત એક નૂતન ગ્રંથ e પૂ. ઉપા. શ્રીવિજયસાગરજી : ૮. ભક્તિલાભપાધ્યાયકા સમય ઓર ઉનકે ગ્રંથ : શ્રી. અગરચંદજી નાહટા :
૨૩૮ ૯. નિવેદન :
સંપાદકીય :
ટાઈટલ પેજ બીજી ૧ઠે. રાજકોટમાં વિચિત્ર પ્રવૃત્તિ : 9
૨૩૬
ત્રીજું
નિ વે દ ન સાહિત્યનો પ્રચાર કરે એ જૈનધર્મનું આવશ્યક પ્રભાવના-કાર્ય ગણુ ય છે. જૈનધર્મ વિરુદ્ધ થતા આક્ષેપના પ્રતિકારથી અને અજ્ઞાત એવી જૈન સ હિત્ય અને શિલ્પકૃતિઓથી જૈન, જૈનેતર વર્ગને પરિચય આપવાનું પ્રભાવના કાર્ય આ માસિક ૧૯ વર્ષથી સતત કર્યા કરે છે. એની જરૂરિયાતને પૂરવી એ પ્રત્યેક : જૈનધમીનું કર્તવ્ય ગણાય, અને એથી અમે જુદા જુદા સ્થળના શ્રીસંઘને અને પૂજ્ય આચાર્યાદિ મુનિવરોને પર્યુષણ પર્વ પ્રસંગે અમારી જરૂરિયાત વિશે વિજ્ઞપ્તિપત્રો પાઠેવ્યા છે, એ મુજબ તે તે સ્થળે બિરાજતા પૂજ્ય આચાર્યાદિ મુનિવરે આ માસિકની અ ર્થિક જરૂરિયાત પૂરવા માટે શ્રીસંધને ઉપદેશ આપશે અને શ્રીસંઘ પોતાની શક્તિ મુજબ આ પ્રભાવના કાર્યમાં ફાળા મોકલી આપશે એવી આશા અમે રાખીએ છીએ.
-સંપાદક
For Private And Personal Use Only