________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી. જૈન સત્ય પ્રકાશ
૨૦૪ ]
[ વર્ષ : ૧૯
(૪) ધર્મને નામે થતી હિંસા:
હિંસામાં ધર્મ છે એમ માનનારા પણ વિશ્વમાં ઘણા છે, તેઓ જુદા જુદા છવાનું બિલદાન આપે છે. યજ્ઞમાં થતી હિંસા ધર્મને નામે થાય છે. દેવદેવીઓને અપાતા ભાગેામાં જે હિંસા થાય છે. તે ધર્મને નામે થાય છે. કુરબાનીને નામે કરવામાં આવતી હિંસા ધર્મને નામે થાય છે. મોટે ભાગે ધર્મને નામે થતી હિંસામાં સ્વાનુ એવુ મિશ્રણ થઈ ગયું હોય છે કે તે તે હિ ંસાને સ્વાહિંસા કહેવી કે ધર્મહિસા કહેવી એ કાયડા થઈ જાય છે. ખરેખર જોવામાં આવે તો એ સ્વાર્થ-હિંસા છે પણ હિંસા કરનારા અને કરાવનારાઓએ પોતાના સ્વાર્થને ધર્મા અંચળા ઓઢાડવો હાય છે. એટલે અહિંસા ધર્મને નામે કહેવાય છે. આ હિંસાનું સામ્રાજ્ય જગતમાં એટલું વ્યાપક બન્યું છે કે તેમાંથી જીવોને છોડાવવા એ કપરું કાર્ય છે. પૃથ્વી પણ આવી હિંસાથી ત્રાદિ માં ત્રાહિ માં’ ાકારી ઊઠે છે. (૫) અશક્તિથી થતી હિંસા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાએક જીવ જગમાં એવા હાય છે કે તેઓને હિંસા ગમતી નથી પણ કર્યા સિવાય ચાલતું નથી, તેઓ અશક્ત છે—પરવશ પડેલા છે. બીજી બાજુ કેટલાક વા એવા છે કે તેમનુ છગન હિ ંસામાં જતુ હોય છે પણ તે હિંસા સાથે તેને સીધેા કાંઈ સંબંધ હતો નથી, એ સર્વે જીવા જે હિંસા આચરે છે તે અશક્તિથી થતી હિંસામાં ગણાય છે.
ઉપરની પાંચે પ્રકારની હિંસા પાપ બધાવે છે, તેથી વા દુર્ગતિનાં દુ:ખો ભોગવે છે. એ હિંસાથી છૂટવા માટે શક્તિવાળા જીવાએ સતત પ્રત્નશીલ રહેવું જોઈ એ.
હિંસાની સામે અહિંસા રહેલી છે. તેનું સાચું સ્વરૂપ સમજવાથી હિંસાથી વ છૂટી શકે છે તેનું સ્વરૂપ હવે પછી જણાવવામાં આવશે. ( ક્રમશઃ )
[ અનુસધાન પૃષ્ઠ : ૨૧૬ ]
दातुः शुभं भवतु मङ्गलमस्तु पाठोत्कण्ठाजुषां श्रवणकर्म्मणि लालसानाम् । भद्राणि पाणिकमले विलसंतु सन्तु कल्याणधोरणियुजो भुवि संघपादाः ॥ ४१ ॥ मंगलं महाश्रीः । कृतिरियं श्रीगुणसमुद्रसूरीणाम् ॥
अक्षरमात्र पदस्वर हीनं व्यंजनसन्धिविवर्जित रेफम् ।
साधुभिरेव मम क्षमितव्यं कोऽत्र न मज्जति शास्त्रसमुद्रे ॥ १ ॥
भ्रान्तितो वा लिखनातिरेकाद् व्यासंगतो वाऽन्यविधेरलीकम् ।
अत्रालिखं वर्णापदांहिगद्यश्लोकादि यत्तन्निपुणैर्न दृष्यम् ||
संवत् १६१२ वर्षे आश्विन शुदि ११ दिने तालध्वजनगरे श्रीआनंद विमलसूरिशिष्यश्रीकणगणिना लिखितं श्री शान्तिनाथचरित्रमिदम् ॥ श्री ॥
[નોધપુર મહાવીરસ્વામી મંત્રિò જ્ઞાનમંડાર પોથી નં.૧૧ પ્રતિ ??. ૧૪]
O
For Private And Personal Use Only