________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક : ૧૨ ]
પ્રતીકારનાં પગલાં અને સફળતા
[ ૨૨૧
કેળવણીખાતાએ આવાં પુસ્તકા પાઠયપુસ્તક તરીકે મંજૂર કરતાં પહેલાં રાખવી જોઇતી તકેદારી રાખી નથી તે માટે અને ફરીવાર આવા લખાણવાળાં પુસ્તકો પાથપુસ્તકા તરીકે મજૂર નહીં થાય તેવી આંહેધરી સમગ્ર જૈન સમાજ આપવી જોઇએ. આ સિવાયના ખીજા જે જે પ્રાંતામાં આ પુસ્તિકા ચાલતી હોય તે તે પ્રતિાના કેળવણીખાતાને તથા માનનીય કેળવણી પ્રધાને અમા આ પાર્ક તાત્કાલિક રદ કરવા વિનંતિ કરીએ છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્ર સરકારના કેળવણી ખાતાએ આ પાઠને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવાના પરિપત્ર સૌરાષ્ટ્રની શાળાઓ ઉપર રવાના કર્યો છે તે માટે જૈન સમાજની લાગણીને માન આપવા બદલ અમે તેમના આભાર માનીએ છીએ; પણુ હજી અમારા વિરોધ ચાલુ જ રહે છે. કારણ કે હાલ જે જે શાળાઓમાં આ પાડવાળી પુસ્તિકા ચાલતી હોય તેમાંથી તે પાઠના પાન કાઢી નાખવામાં ન આવે ત્યાં સુધી આ આખું પુસ્તક જ અભ્યાસક્રમમાંથી રદ કરવું જોઈએ તેમ આ સભા સૌરાષ્ટ્રના તથા મુંબઇ સરકારના માનનીય કેળવણી પ્રધાનાને તથા કેળવણી ખાતાને આગ્રહભરી વિનંતિ કરે છે.
માન્યવર,
આપના વિશ્વાસુ સાવરકુંડલા જૈન સધ માનદ મત્રી દાશી છબીલદાસ રાયચંદ શેઠ ટાલાલ મણિલાલ
જૈન મુનિઓના અયાન્ય ઉલ્લેખ વિષે સંપાદકની દિલગીરી થયેલી ભૂલ અંગે સ્પષ્ટતા કરતા પત્ર
'
આપના પત્રના તા. ૬-૮-૫૩ના અગ્રલેખમાં ‘ હમારી રાષ્ટ્રભાષા ' નામક ગદ્યપદ્ય સગ્રહમાળાના પાંચમા ભાગના ૭મા પાઠના એક વાકય પરત્વે આપે કરેલી ટીકાના રૂપે નહિ, પણ એના સંપાદક તરીકે સ્પષ્ટીકરણ કરી દુર્લક્ષ બદલ ખેદ દર્શાવી ક્ષમા યાચવા આ પત્ર લખુ છેં.
એ પુસ્તક હિન્દી ભાષાની સાહિત્ય કૃતિઐના સંગ્રહ છે. એને હું સંપાદક છું, એ ખરું, પણ ચર્ચાસ્પદ બનેલા વાયવાળી કૃતિ મેં લખી નથી. ૫૮ વર્ષ પહેલાં થઈ ગયેલા ને ૪૦ પુસ્તકા રચી એક શિષ્ટ સાહિત્યકારની પ્રતિષ્ઠા પામેલા હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ લેખક સ્વ ́સ્થ પ્રતાપનારાયણ મિત્રે લખેલે એ પાઠ છે. પ્રસ્તુત પાઠ વિનાદ પ્રધાન નિબંધ છે તે લેખકે તેમાં સ્વચ્છ અને સારા દાંતની ઉપયેાગિતા સમજાવી છે. આપ એ કૃતિ વાંચી જશે તે આપને ખ્યાલ આવશે કે એ નિબંધ કાઈ ધર્મના ઉપહાસ કરવા સ્વર્ગસ્થ મિશ્ર લખ્યા નથી.
પ્રયાગના ઇંડિયન ગેસ લિમિટેડ પ્રકાશિત કરેલા ને મેરાવા ( ઉં. પ્ર. )ની કાલેજના પ્રિન્સિપાલ શ્રી. શિવશંકર વર્ષાં એમ. એ. એ હાઇસ્કૂલની ઊંચી કક્ષા માટે તૈયાર કરેલા - આદરી ગદ્યસંગ્રહુ ' નામના પાઠયપુસ્તકમાં એ કૃતિ પસંદગી પામેલી
For Private And Personal Use Only