SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ दिन्नु वर नामु जिणचंद्रसूरीसरा, सवण पीयूषसारणि समाणु । कारए पाटमस तव्थ, हाजिउ साहु पयड़ामिहाणु ||३२|| पुहवि विहरति सिरि वीरसासणधुरं, सामि सोहम्म जिम धारयंता । वयर जिम जुगपवर लच्छि कमलच्छि, मणहरा सूरि जिणचंद्रराया ||३३|| जाप जिणसासणं चारुचंदोवमं, रेहए महियलोदय गिरम्मि । नाणरयणायरो विहितरंगेहि, ताम विलसेर जिगचंदसूरि ||३४|| एहु जुगपवर वीवाहलउं जे पढइ जे दियइ भाविया रंग भरे । નાળ સાતળ સુરા દ્યુતિ સુપસન, ‘સદ્દગજ્ઞાન’મુનિ રૂમ મળ | ૧ || S (ताडपत्रीय जिनभद्रसूरि भण्डार जेसलमेर दुर्गकी प्रतिसे ) पत्रांक ३४४-४५-४६ मध्य पत्र, प्रारंभ त्रुटित । इसके बाद श्री जिनेसरसूरि विवाहलउ प्रारंभ किया है। जो हमारे ' ऐतिहासिक जैनकाव्य संग्रह' में प्रकाशित हो चुका है। * [ અનુસંધાન પૃષ્ઠ : ૨૧૨ થી ચાલુ ] Khukhundo is not now a place of any note amongst the Brahmans, but it is often visited by Agarwal Srawaka from Gorakhpur and Patna, who have built a small Jain temple amongst the ruins, X X X Beneath the tree are collected several pieces and fragments which are partly Brahmanical and partly Jain .... [ વર્ષ : ૧૭ ... For Private And Personal Use Only A third sculpture is the pedestal of a statue with some naked figures on the place of it and an antelope in the middle. The antelope is the cognizance of Shantinath the 16th jain hierach, ઉપરની કંડિકાઓમાં ‘જો કે ખરા મહત્ત્વની બાબતે લેખી શકાય એવું કંઇ નથી, છતાં ખુખુદા' નામા સ્થાનમાં આવેલ એક મદિર અને એની યાત્રાએ આવતા ગારખપુર ને પટણાના અગરવાલ શ્રાવકા’--પ્રેમની નોંધ આના ગતકાલીન મહત્ત્વમાં ઊંડા ઊતરવાની અગત્ય આંખ સામે ધરે છે. સમીપના ખડિયામાં શિલ્પના જે ખડકલા છે એ ઉપરથી પૂર્વ કાળના અકાડા સાંધવા સારુ પુરાતત્ત્વ કેવાને આમત્રણ આપે છે, છેલ્લી કંડિકામાં ‘ હરણુ ' ના ચિહ્ન ઉપરથી એક શ્રી. શાંતિનાથ પ્રભુની મૂર્તિવાળા શોધાયેલ શિલ્પની વાત છે. આપણી નજરે આવું ઝાઝુ' મહત્ત્વ નથી કેમકે આપણે સ્થાપત્ય અને શેધખોળના મહત્ત્વને હજીયે પિછાની શકથા નથી, અરે! કેટલીક વાર તે। નવા સર્જન કરવા માટે એના સંપૂર્ણ પણે નાશ કરી નાખીએ છીએ! પણ પ્રાચીનતા પુરવાર કરવા સારુ અને ભૂતકાળના ગૌરવની ઝાંખી કરાવા માટે આવા ટુકડાએ જ કિંમતી સાધને રૂપ નીવડે છે. હવે એ પાછળનું રહસ્ય આપણને સમજાવું જોઈ એ-એ દિશામાં ધનવ્યય કરતાં શીખવું જોઈ એ.
SR No.521692
Book TitleJain_Satyaprakash 1952 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy