________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ રક્ષણ કરો.' એમ આદિ કરવા લાગી. એ હકીકત સાધ્વીઓ પાસેથી જાણવામાં આવતાં કાલાકાચાર્ય પોતે રાજસભામાં જઈ રાજાને કહેવા લાગ્યા
* * ફળ આદિ સંપત્તિની રક્ષા માટે ખેતરને વાત કરવામાં આવે છે. એ વાત પોતે જ જે ધાન્યનું ભક્ષણ કરે તે કોની પાસે ફરિયાદ કરવી? હે રાજન, સર્વ વણે અને દર્શનનો તું જ રક્ષક છે. તે સાધ્વીના વ્રતનું ખંડન કરવું તને યુક્ત નથી.”
“ આ પ્રમાણે આચાર્ય સમજાવ્યા છતાં...તે છ જેવા નૃપાધમે સૂરિનું વચન ન માન્યું. શ્રી. સંધ, મંત્રીઓ અને નાગરિકોએ તેને ધણું સમજાવ્યા...પણ નરાધિપે બધાની અવગણના કરી. એટલે પૂર્વના ક્ષાત્રતેજને પ્રકટાવતા કાલકાચાર્યું કામર જનને કંપાવનારી પ્રતિજ્ઞા કરી, કે “અન્યાય રૂ૫ કાદવમાં રમતા ભૂ જેવા દુષ્ટ રાજાનોપુત્ર, પશુ ને બાંધવ સહિત હું ઉચ્છેદ ન કરું તે, બ્રાહત્યા, બાલહત્યા, ધમહત્યા ને દેવબંદનનું પાપ મને હજે !”
કાલકાચાર્ય આ પ્રકારનાં સામાન્ય જનને દુષ્કર અને અસંભાવ્ય વચન બોલતા બહાર નીકળ્યા ને દંભથી પામેલ વેષ ધારણ કરી લીધું. ચારા, ચૌટા ને ત્રિભેટામાં ભમવા લાગ્યા, ભમતા જમતા તેઓ બેલવા લાગ્યાઃ “ગઈ ભિલ રાજા છે તો તેથી શું થયું ? ને દેશ (અર્થાત માલવદેશ—એ વખતે દેશ શબ્દ પ્રતિવાચક પણ હતો) કદાચ સમૃદ્ધ છે તેથી પણ શું થયું !
“લે દયા બતાવીને કહેવા લાગ્યાઃ “ભગિનવિરહમાં આ આચાર્ય પાગલ થઈ ગયા છે.'
કેટલાક દિવસ પછી તે એક્લા ત્યાંથી ચાલી નીકળ્યા. અને પશ્ચિમ દિશા તરફ ચાલતા અનુક્રમે તે સમુદ્ર કઠિ ગયા. અહીં “શક’ એવા નામથી ઓળખાતા છનું રાજાઓ હતા.
દ્રિકામાં શની મદદથી, પોતાની વિદ્યા ને મંત્રશકિતથી રાજા ગણિતલને હરાવ્યા, અહી લાઈન વર્ણન છે. રાજ અત્યાચારી હોવાથી પ્રજાએ કંઈ બળ ન કર્યું. માત્ર દોઢસો ઉજનીના અજેય કિલ્લાને કાલકસૂરિએ નેતાગીરી લઈ કાટ તોડયો પછી...]
... ગુએ કિલ્લામાં પ્રવેશ કર્યો. પછી દ્ધાઓએ ગભિાને જમીન પર પાડી બાંધી લઈ, ગુરુની આગળ રજુ કર્યો, ત્યારે ગુરુએ એ રાજાને કહ્યું
પરબળને ભેદનાર ધનુષ-બાણની શકિતથી ગર્વિષ્ઠ બનેલ તે સાધ્વીનું અપહરણ કર્યું. તારા તે કર્મવૃક્ષને હજી તો આ પુષ્પ જ બેઠાં છે. પણ તેનું ફળ તો તને પરભવે નરકની યાતના જ છે. માટે હજી પણ સમજ. શાન્ત થા, કલ્યાણકારી પ્રાયશ્ચિત્ત લે. પરલોકની આરાધના કરી જેથી તેને મનવાંછિત સુખ મળે.”
આમ સરિએ સમજાવતાં ગહિલ મનમાં ભારે દુભાયો. તેને બંધનમુકત કરવામાં આવતાં તે અરણ્યમાં ચાલે છે. ત્યાં વધે તેને ફાડી ખાધો. પછી આચાર્ય મહારાજના આદેશથી મિત્રરાજા સ્વામી થયો અને બીજા રાજાએ પણ દેશ વહેંચીને રહ્યા. ગુરુમહારાજે સરસ્વતી સાધ્વીને વ્રતમાં સ્થાપી એટલે તે આલેચના અને પ્રતિક્રમણ કરવાથી
For Private And Personal Use Only