________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો આતરસુબાના જૈન દેરાસરના પ્રતિમા લેખા
લેખક : શ્રીયુત સારાભાઇ મણિલાલ નવામ
સત્ય પ્રકાશના દશમા વષઁના ક્રમાંક ૧૦′ માં મારા મિત્ર કેપ્ટને ડૉ, નટવરલાલ તરસુબાસ્થ્ય શ્રીવાસુપૂજિતવિનંતિ
6
રતનલાલ ાણીતા નામના એક લેખ પ્રસિદ્ધ થયૈલ છે. આ લેખ વાંચ્યા પછી મને આંતરસુંબાનું જૈન દેરાસર જોવાની ઈચ્છા થઈ, ડૉકટર દાણો પણ જ્યારે જ્યારે મતે મળતા ત્યારે ત્યારે છા દેરાસરનાં દર્દીને કરવા આવવાને આમત કરતા હતા.
સંવત ૨૦૦૫ ના ચૈત્ર વદી ૧૧ ના રાજ જ્યારે હું ડૉ. દાણીને પદ્મવ'જ મળવા ગયા હતા ત્યારે તેમની સાથે ચૈત્ર વદી ૧૩ ના રાજ કપડવંજથી આતરસુંબા જતી મોટર સર્વિસમાં આંતરસુખ ગયા હતા.
આંતરસુબા નદીના કાંઠે આવેલું હાવાથી ત્યાંનાં હવાપાણી ધાં જ સારાં છે. ગામની મધ્યમાં જૈન દેરાસર આવેલુ છે. વળી આતરસુબા કપડવંજથી મહાવાદ તરફના સાધુ– સાધ્વીઓના વિહાર દરમ્યાન ચાર ગાઉ દૂર જ આવેલું' હોવાથી દર વર્ષે આામાં ઓછા અઢીસોથી ત્રણસા સાધુ-સાધ્વી અત્રેના દેરાસરના દન-વંદનના લાભ લે છે.
પૂજ્ય સામ્ર-સાીઓના વિહારનું આ સ્થાન હોવા છતાં, વિદ્વાન સાધુ-સાધીઓની અત્રે સ્થિરતા નહિ થતી હાવાથી તથા કન્યાની લેવડદેવડની મુશ્કેલીઓને લીધે આ ગામમાં પહેલાં જૈતાનાં લગભગ સો ધર હતાં, પરંતુ આજે તે બધાં વૈષ્ણુત્રધમતી કડી ખાઁધતાં થઈ ગયાં છે.
ઉપર)ક્ત દેરાસરની નજીકમાં જ અમદાવાદના રહીય શેઠે માણેલાય ચુનીયા ગ્રાહ જે. પી. એ સાધુ-સાધીએાની સ્થિરતા માટે ઉપાશ્રય તથા યાત્રાળુઓ માટે ધર્મશાળા પુછ્યુ બંધાયેલ છે. આ દેરાસરના છગૃહાર મૂળ અંતરાલીના અને હાલમાં અમદાવાદસુબાવાડાની પાળમાં રહેતા શ્રીયુત પોપટલાય મનસુખરામની જાતી દેખરેખ નીચે શરૂ કરવામાં આવેલા છે. આ દેરાસરના છાઁહારમાં અમદાવાદની શેઠ અણુ દ્દજી કલ્યાણજીની પેઢી તરફથી તથા બીન્ન સગૃહસ્થા તરફથી સારી રકમની મદદ મળેલી હોવા છતાં હજી છ હજારથી સાત હજાર રૂપિયાની મદદની ખાસ જરૂરત છે. જે તરફ્ શ્રીસધતુ લક્ષ ખેંચવાનું યાગ્ય માનુ છું અને ઈચ્છું છું કે શ્રી જૈન મધ આ બાબતમાં પેાતાના
માગ્ય ફાળા આપરી જ.
ડૉકટર ાણી કપડવંજના સરકારી દવાખાનામાં મુખ્ય ડૉકટર છે અને આ ગામમાં એકાદ મેં ધર જ જૈન તરીકે રહેલાં હોવાથી જીર્ણોદ્ધારના કામમાં મદદની આવશ્યકતા છે. આ દેરાસરની પ્રતિદ્રાનું મુદ્દત પશુ ચાલુ વષૅના વૈશાખ સુદી ૧૦ ને ગુરુવારનુ છે.
તરસુંબાના દેરાસરમાં મૂળનામ શ્રોવાસુપૂજયસ્વામી છે. કુલ પ્રતિમાજી પાષાસુની ૧૨, ધાતુ પ્રતિમાજી ૧૦, સિદ્ધચક્ર ધાતુનાં ૨ અને યંત્રનાં પતરાં ૨ છે.
પાષાશુનાં ૧૨ પ્રતિમાઓ પૈકી બે પ્રતિમા તે લગભગ દસમા સૈકાનાં ડેય એમ લાગે છે અને ત્રણ પ્રતિમાજી ઉપર એક જ જાતના લેખ છે, જે નીચે પ્રમાણે છે:
For Private And Personal Use Only