SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 1 શ્રી જૈન સત્ય પ્રકાશ [ચ ૧૫ ૧ દિવસ, એમ કરી ૪ મહિના લખ્યા. બાકીના ૮ મહિનાની વ્યવસ્થા કરવા માટે મહાજનૈ રથમાં, બેસી પાટણ ત પ્રયાણ કર્યું. ત્યાંના મહાજને ૨ મહિના લખાવ્યા. વૈરાટ (ધાળકા )માંથી ૧૦ દિવસ લખી લાવ્યા. ત્યાંથી ધંધુકા તરફ જતાં માર્ગમાં હુડાલા આવે છે. ત્યાં વસતા ખૈમાહ શેઠને ખબર પડતાં સાદાઇથી સામે જઈ, મહાજનને ઘણા આગ્રહ કરી, પોતાને ઘરે છાશ પીવા પધારવા વિનવ્યા, સાકારના શીરા પીરસી સુદર સ્વાગત-સત્કાર કર્યાં. ડેરે આવી મહાજનને આભમનનુ કારણ પૂછ્યું. નગરશેઠે મહમ્મદ પાંતશાહનું વચન જણાવી ખરડામાં નીચે શેઠ ખેમાક્ષહ દેદરાણીનું નામ લખી તે કામળ તેમના હાથમાં મૂકયો. પિતાજીના પ્રાત્સાહનથી અને પૂરી સંમતિથી પ્રેમાશાહે મહાજન માગળ ખેાળા પાથરી વિનંતિ કરી – મહાજને મારા પર જે ભાર મૂકો, તેને આ સેવક આદરમાનપૂર્વક સ્વીકારે છે અને ૩૬૦ દિવસા પેાતાના તરફથી લાગી લે છે, મહાજન તેની પૂરી ખાતરી કરી તેમાં સ ́મત થાય છે. [ શેઠને જાડાં મેલાં લૂગડાં બદલવા કહે છે, પરંતુ તે તા તેમાં જ મહત્તા દર્શાવે છે. ] પિતાજીની શુભ માશિષ લઈ મહાજન સાથે જાય છે. નગરશેઠ વગેરે મહાજન તેમને પેાતાના આગેવાન શેઠ તરીકે માન-પૂર્વક પાલખીમાં એસારીને પાતશાહ પાસે લઈ આવે છે, પાતશાહ ખેમાશાહને પૂછે છે ‘કેમ ‘ તમારે કેટલાં ગામા છે? અને તેનાં શુ' નામેા છે? તેના જવાબમાં પ્રેમાશાહે એ ગામા જણાવી, સુલતાન આગળ પાથી અને પળી રજી કરી જણાવ્યુ` કે— * પીએ ભરીને તેલ આપું છું અને પાલીએ ભરીને ધાન્ય લઉં છું.' પાતશાહે આથી ધણા પ્રસન્ન થાય છે, અધિક બિરો માપે છે. [ સહ હાવત એ ', ખીજો કે પાતશાહ' એ રીતે શાહવટ અચવાઈ હતી. કવિ લક્ષ્મીરને સ, ૧૯૪૧ માં રંગેલા પ્રેમા ઢંઢાલિયાના શસદ્દારા આ હકીકત આપણને જાણવા મળે છે. ] . પ્રાચીન સમયમાં ખેતીના પાક મેં હજાર વર્ષ પહેલાં મૌયવંશી ચદ્રગુપ્ત અને ચાણકયના રાજ્ય-સમયમાં એવા પશુ ગૃહસ્થા હતા, કે જેમને ત્યાંની ખેતીની એક જ દિવસની ઉત્પત્તિ એટલી બધી થતી હતી ૐ' તે ગ્રાતિ (ચાલચાખા), તેલ, તુવેર આદિથી કાઠારા ભરાય, તથા માખણ, ઘી વગેરેથી પાળા અષી શકાય. ચૌલુકયાના શાસનમાં ચૌલુથવશી મહારાજાઓના રાજ્ય-સમયનું ગૂજરાતનું સરસ વર્ણન શ્રીહેમાચાયે પાશ્રય મહાકાવ્યૂમાં આપ્યું છે. સોલંકી મૂલરાજ જ્યારે સારડના ગ્રાહારિ તરફ ચડાઈ કરવા વિજયપ્રયાણ કરે છે તે પ્રસંગમાં શરઋતુનુ. વન કર્યું છે. ત્યાં પ્રત્યેક દેશ, ગામ અને ખેતરમાં શાભતી ગૂજરાતની સસ્ય-સપત્તિ જાવી છે. શાલિ (ધાન્ય)ના પા↓ સારી રીતે થવાથી આખા દિવસ તેનુ રક્ષણ કરતી ગેાપી અત્યંત હર્ષિત થઇને ઊંચે સ્વરે ગીતિ ગાતી હતી. રસ્તે જતા મુસાફા લીલીછમ વનસ્પતિ અને ખેતીના સુંદર પાક જોઇને ઘણા ખુશી થતા હતા. ખેતીમાં ધાન્યોના પાક સારા થવાથી, ગામની ભૂમિના સ્વામી હાવાથી ગામના ઢાકારી ખેડૂત પાસેથી પેાતાના ભાગ લેતા હતા; અને દેશપતિએ તે ડાકારા પાસેથી પાતાના ભાગ લેતા હતા. ગામના લાકા ખુશી થઇને રાષ્ટ્રના કર્ આપતા હતા. For Private And Personal Use Only
SR No.521663
Book TitleJain_Satyaprakash 1950 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy