________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર—કિરણાવલી
પ્રયાજકઃ પૂજ્ય આચાય શ્રીવિજયપદ્મસૂરિજી. [ ક્રમાંકઃ ૧૬૯ પૃષ્ઠ ૩થી ચાલુ ] .
૨૨ પ્રશ્ન—નવ વાસુદેવ અને નવ બળદેવ પૈકી પહેલા વાસુદેવ અને ખળદેવના જીવનના મુખ્ય મુખ્ય મુદ્દા કયા કયા ?
ઢ—
ઉત્તર્—૧—પહેલા વાસુદેવનુ નામ ત્રિપૃષ્ઠ. ૨—બળદેવનુ નામ અચલ. ત્રિપૃષ્ઠ વાસુદેવ પાäા અનન્તર ભવમાં સાતમાં મહ'શુક્ર દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. ૪—અચલ બળદેવ પાશ્ચા અનન્તર્ ભવમાં અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. પાન્તની જન્મભૂમિ પોતનપુર નગર. ૬—પિતાનું નામ પ્રજાપતિ રાજા. છ—ત્રિપૃષ્ઠ વાસુદેવની માતાનુ નામ મૃગાવતી રાણી. ૮—અચલ ખળદેવની માતાનુ` નામ ભદ્રા રાણી. —ત્રિપૃષ્ઠ વાસુદેવનુ આયુષ્ય ચેારાશી લાખ વ તુ હતુ. ૧૦—અચલ ખળદેવનું આયુષ્ય પ'ચાસી લાખ વર્ષીનુ` હતુ`. ૧૧—બન્નેના શરીરનુ પ્રમાણુ એ'સી ધનુષ્ય. ૧૨—તંતેના ગોત્રનું નામ ગૌતમ, ૧૩—વાસુદેવના શરીરના વર્ષોં લીલા હતા. ૧૪—લદેવના શરીરને વધુ સફેદ હતા. ૧૫—ત્રિપૃષ્ઠ વાસુદેવના પૂ ભવના ધોંચા નું નામ ભૂતિવિજય. ૧૬- ત્રિપૃષ્ઠ વાસુદેવ પચીસ હજાર વ સુધી કુંવરપણે રહ્યા. ૧૭—પચીસ હજાર વર્ષ સુધી મલિક રાજાપણે રહ્યા. ૧૮ત્રણ ખંડની સાધનામાં એક હજાર વર્ષી ગયું. ૧૯-ત્રિપૃષ્ઠ વાસુદેવે ત્યાસીલાખ એમણુપચાસ હજાર વર્ષ સુધી વાસુદેવપણું ભાગળ્યું. ૨૦—ત્રિપૃષ્ઠ વાસુદેવ અંતિમ સમયે મરણુ પામીને સાતમી તમસ્તુમા પ્રભા નારકીમાં નારકપણે ઉત્પન્ન થયા. કારણ કે એવા નિયમ છે કે વાસુદેવ નરક સિવાય બીજી ગતિમાં જાય જ નહિ, ૨૧—અચલ બળદેવ સંયમની નિમÖળ સાધના કરીને કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. ૨૨- આ બંને વાસુદેવ અને ભમદેવ અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનના તીથ'માં થયા. (૨૨)
૨૩ પ્રશ્ન—બીજા પૃિષ્ઠ વાસુદેવના અને વિજય નામના બળદેવના જીવનના મુખ્ય મુખ્ય મુદ્દા ક્યા કયા ?
ઉત્તર- ૧~નામ દ્વિપૃષ્ણ વાસુદેવ. ૨—વિજય નામના બળદેવ. ૩—આ વાસુદેવ પાછા ભવમાં દશમાં પ્રાણુત દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચવીને પાછ્યા ભવે કરેલા નિયાણાના પ્રભાવે અહીં ભરતક્ષેત્રમાં વાસુદેવપણે ઉત્પન્ન થયા. ૪— વિજય ભુળદેવ પાછ્યા ભવમાં અનુત્તર વિમાનમાં દેવપણુ` ભોગવીને અહીં બળદેવપણે
For Private And Personal Use Only