________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
શાન્તિ નામક સૂરિ
૯૫ અને એના કર્તાના શાન્ત્યાચાય તરીકે નિર્દેશ છે. આના નિવેદનમાં અગિયાર શાન્તિસૂરિ ગણાવાયા છે, જેમકે (૧) ‘સ્થિરાપદ્ર ’ ગચ્છીય વાર્દિવેતાલ, (૨) તિલકમ'જરી-ટિપ્પનકાર પૂછ્યું`તલ ગચ્છીય, (૯) (ન્યાયાવતારના) વાર્તિકની વૃત્તિના કર્તા ચન્દ્રકુલીય વ`માનસૂરિના શિષ્ય, (૪) ધમ રત્ન પ્રકરણ અને એની સ્વાપન વૃત્તિ તેમજ નાના તથા મેાટા પૃથ્વીચન્દ્ર ચરિત્રના કર્તા અને ચન્દ્રકુળના નેમિચન્દ્રસૂરિના શિષ્ય કે જેમને ‘પિષ્પક્ષ ’ ગચ્છ પ્રવર્તાવ્યા લાગે છે, (૫) ભકતામરસ્તાત્રના ટીકાકાર અને હિલ ગચ્છીય, (૬) પ્રમાણપ્રમેયકલિકા વૃત્તિના ર્માં અને (૭) જીવવિચાર પ્રકરણના કર્તા, (૮) ઘટખષાદિ કાવ્યાના ટીકાકાર, (૯) બૃહાન્તિના કર્યાં, (૧૦) પપચાશિકા (અભિષેકિવિધ)ના પ્રણેતા અને (૧૧) પીષાશતકના કર્તા, મને એમ લાગે છે કે પપ’ચાશિકા તેજ પપજિકા છે, અને એના કર્તા ‘વાદિવેતાલ' શાન્તિરિ છે કે જેમણે બુહુચ્છાન્તિ સ્તાત્ર રચ્યું છે.
સઘાયામાં હરિભદ્રસૂરિનુ નામ છે એટલું જ નહિ પણ એમણે રચેલા પંચાસગની કેટલીક ગાથાઓ ઉદ્ધૃત કરાઈ છે. ત્રીજા પચાસગની દસમી ગાયાની ટીકામાં અભયદેવસૂરિએ જે ગાથા આપી છે તે જ સદ્યાચારમાં ૧૮૦મી અને ૧૮૧મી ગાથા રૂપે જોવાય છે. શું આ કાઈ પ્રાચીન કૃતિની ગાથાઓ છે કે એક બીજામાંથી ઉદ્દધૃત કરી છે? સ`ઘાચારની ૭મી ગાથામાં અભિષાણુકીસુ” થી શું અભિધાન ચિન્તામણિ અભિપ્રેત છે? આના ઉત્તરા આપવામાં તેમજ વિચાર માટે દર્શાવેલી વિચારસરણી સઘાયારના કર્યાં કયા શાન્તિસૂરિ છે તેના નિષ્ણુય કરવામાં સહાયક થઈ શકે, બાકી અત્યારે તા એટલુ` જ નિર્વિવાદપણે કહી શકાય કે આ શાન્તિસૂરિ હરિભદ્રસૂરિ
પછી થયા છે.
ધર્મશાસ્ત્ર પ્રણેતા—ઉપર જે ધમ શાસ્ત્રના ઉલ્લેખ કરાયે છે તે વિષે હું અત્યારે સાધનના અભાવે કઇ વિશેષ કહી શકતા નથી. આ પાય કૃતિ કેટલી પ્રાચીન છે એની તપાસ જીવંવચારને અંગે સૂચવેલી દિશા પ્રમાણે થઇ શકે, જો આ પાઈય કૃતિ તે જ ધમ્મરણપયરણ હાય તા એ વિષે આ લેખમાં આગળ વિચાર કરાશે. [ ચાલુ ]
For Private And Personal Use Only