________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
[ વર્ષ ૧૪
]
શ્રી જૈન સત્ય પ્રકાશ
પડી અને આકાક્ષમાં ઉછાળી અને મેલ્યા–એમ ન સમજશે! કે આ વિશ્વભુતિમાં ખલ નથી. બસ, ત્યાર પછી એ મુનિરાજે ત્યાં નિયાણું કર્યું કે જો મારુ. તપ, ચારિત્ર અને બ્રહ્મચયનું લ મલે તો હુ. મહાશ્વિષ્ઠ થાઉં.
આ નિયાણા માટે પશ્ચત્તાપ કે પ્રાયશ્ચિત્ત ! સિવાય આ મુનિરાજ અનુક્રમે ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરી સત્તરમા ભવમાં મહાશુક્ર ૫માં દેવ તરીકે ઉત્પન્ન થયા. અને ત્યાંથી આયુષ્ય પૂ કરી અઢારમા ભવમાં પે!તનપુરમાં ત્રિપુર્ણ વાસુદેવ તરીકે ઉત્પન્ન થયા. અનુક્રમે ભરજુવાનીમાં અશ્ર્વશ્રીવ પ્રતિવાસુદેવની આજ્ઞાથી શાલીવનના રક્ષણ માટે ગય! અને માં શસ્ત્ર વગર જ યુદ્ધ કરી જ ંગલના રાજા કેસરીસિ'ને પોતાના હાથે જ પરાસ્ત કરી જીણુ વસ્ત્રની માફક એ જડખા પડી ઊભાને ઊભે જ ચીરી નાખ્યું. 'કેસરીસિ' નીચે પચી પડયા તરફડે છે. આ વખતે ત્રિપૃષ્ઠના સારથિએ કહ્યું: હું વનરાજ, તમે ગમરાશે નહિ. તમને મારનાર કાઈ સામાન્ય માનવી નથી, કિન્તુ અસામાન્ય નરકેસરી—નરપુંગવ છે. તમે જંગલના રાજા છે; આ મનુષ્યાના રાજા છે.
ત્યારપછી તા અશ્વીવ પ્રતિવાસુદેવને મારી ત્રિપૃષ્ઠ વાસુદેવ થય. આ મહાન ખલિક વાસુદેવે ખલના મદમાં છાવી અનેક પાપકમ કરી વેટર કમ કર્યાં, પ એ બા ઉપર શિખા ચઢાવે તેવુ' એક વાર કાય કરઃ
એક વાર સુંદર ગવૈયા ગાયન કરવા આવ્યા હતા. ગાયન ખૂબ ઝાલ્યું. વાસુદેવને નિદ્રાદેવીએ આવીને ધેર્યાં. ઊંધવા પહેલાં તેમણે દ્વારપાલને હુકમ કર્યો કે મારા ઊંઘી જવા પછી આ ગાયન બધ કરાવી દેશેા, પોતે થોડી વારમાં ઊંઘી ગયા અને દ્વારપલ ગાયનમાં લુબ્ધ મની માનથી ગીત સાંભળવાની મઝા લૂટવા યાગ્યે, તે એટલે સુધી કે વાસુદેવ જાગ્યા ત્યાંસુધી સ’ગીત ચાલી રહ્યું હતું, ખસ, આ સાંભળી તેમના ક્રોધાગ્નિ ભો ઊગે અને ક્રોધના આવેશમાં દ્વારપાલને કહ્યુ કે તને મારી આજ્ઞા કરતાં પણ સંગીત વધુ પ્રિય છે એમ ? લે હવે એનાં ફલ ચાખ. આમ કહી આજ્ઞાભંગ કરનાર દ્વારપાલના પશુપુરમાં ખૂબ ગરમ ગરમ સીસું તપાવીને રૅયું. દ્વારપાય આ વેદનાથી તરત જ મરણશરણુ થયે. ત્રિપૃષ્ઠ વાસુદેવે આ ભવમાં ધાર પાપકમ ખાવ્યાં અને મૃત્યુ પામી ઓગણીસમા ભવેચેારાશી લાખ વર્ષનું આયુષ્ય ભગવી સાતમી નારકીએ તેત્રીશ સાગરાપમના આયુષ્યની સ્થિતિવાળા નારયિક તરીકે જન્મ્યા. ત્યાં ધાર વેદના સહી, વાસુદેવના ભવમાં બાંધેલાં ધાર પાપકમાંનું ક્ષ ભેગયું. ત્યાંથી નીકળી વીસમે ભવે સિદ્ધ થયા. ત્યાંથી મૃત્યુ પામી એકવીસમા ભવે ચેાથી નારકે ગયા. ત્યાંથી નીકળી વળી વચમાં થેાડે સમય સોંસારમાં રખડી ખાવીશમા ભવે મનુષ્ય થયા. આ ભવમાં અનેક પુણ્યકાય કરી શુભ કમ' માંધ્યું અને ત્યાંથી મૃત્યુ પામી તેવીસમા ભવમાં પશ્ચિમ મહાવિદેહમાં રાજધાની મુકાનગરીમાં પ્રિયમિત્ર નામના ચક્રવતી થયા. અહી` પણુ એમના કુલમદનુ અજીણુ કર્મ ઉદ્દયમાં આવે છે, મુકા નગરીના રાજા પોતાની ન્યામાં જ લુબ્ધ બની તેને પરણ્યો છે, તેના ઉદરમાં ચક્રવર્તિના ભવને જન્મ થયા છે. આ પશુ ની જ અલિહારી છે તે !
અનુક્રમે યિમિત્ર ચક્રવતી'ના ભવમાં ધમે'પદેશ સાંભળી, શ્રમધર્મ સ્વીકારે છે, અહી સમ યમ ઉત્તમ રીતે આરાધી ચાર્વીશમા ભવમાં મહાશુક કપમાં સર્વાંધ વિમાનમાં દેવ તરીકે જન્મ લે છે. ત્યાંથી પચીશમા ભવમાં છત્રાનગરીના જિતત્રુરાજાના નદન નામે
For Private And Personal Use Only