________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ ] જેને સત્ય પ્રકાશ
[[ વર્ષ ૧૪, ઉલેખે–ભીમરાવ ભો. દીવેટિયાએ નીચે મુજબની પંકિતમાં “અયરાન્ત' શબ્દ વાપર્યો છે:
“લીધી અયસ્કાન તણી સમાનતા”
નિષ્કુળાનંદ જ ચમક દેખીને લેહ મળે ” એ લીટીમાં લેહચુંબકના અર્થવાળા ચમક' શબ્દનો ઉપયોગ કર્યો છે. આમ અર્જન ગુજરાતી સાહિત્યમાં જેમ લોહચુંબકનો નિશ છે તેમ ન ગુજરાતી સાહિત્યમાં પણ છે. દા. ત. ઉપાધ્યાય યશોવિજયગણિએ ચમકપાષાણ સબ બહષભજનસ્તવનની નિમ્નલિખિત છ કડીમાં વાપર્યો છે--
ચમકપાષાણ જિમ લોહને ખેંચશે, મુકિતને સહજ તજ, લતિ રાગો”
બા ઉપાધ્યાયે રાજનગરમંડન મહાવીરજનસ્તવનની ચોથી કડીમાં પણ ચમક પાષાણુ” શબ્દ વાપર્યો છે.
પ્રસ્તુત પંકિત નીચે પ્રમાણે છે--
ચમકપાષાણ ખેંચયે સંચસે લેને રે કે સંચસે. તિમ તજ ભગતિ મુંગતિનિ ખંચસે મેહને ૨ કે મંચસે.”
આવાય ઉપર મલયગિરિચરિએ સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એના ૨૫ અ પત્રમાં એમણે અસાન્ત’ શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે
" यथा अयस्कान्तस्य, न खलु ऽयस्कान्तोड्यसोऽप्राप्यकर्षणे प्रवर्तमानः सर्वस्यापि अयसोजगद्वर्तिन आकर्षको भवति, किन्तु प्रतिनियतस्यैव । अथ मन्येथा अयस्कान्तोऽपि प्राप्यશારી....યાકુમાર કૂઈગ્ય તિ”
રનમંડનમણિએ સુકૃતસાગર (પત્ર ૧૮ ) માં “અયસ્કાન્ત’ શબ્દ વાપર્યો છે. ભાને લગતી પંક્તિ નીચે પ્રમાણે છે –
" तस्यादानाशय सोऽयस्कान्तो लोहमिवाग्रहीत् " અયસ્કાન્ત’ એ સંસ્કૃત શબ્દ કાલિદાસે રઘુવંશ (સં. ૧૭ શ્લોક ૬૦) માં તેમજ કુમારસંભવ (સ. ૨, શ્લે. ૫૮ ) માં વાપર્યો. આ રહા એ બે શ્લેકે–
"सर्पस्येव शिरोरत्नं नास्ति शक्तित्रयं परः।
स चकर्ष परस्मात् तदयस्कान्त इवायसम् ॥ १७-६३॥" “મારા તે ચૂર્વ સંમત્તિમિત મના.
शम्भोर्यतध्वमाक्रष्टुमयस्कान्तेन लोहवत् ॥ २-५९ ॥" ૧ આ રાનશેખરસૂરિના શિય થાય છે એમનો જન્મ વિ. સં. ૧૫૨ કે ૧૪૫૭ માં થયો હતો. એમણે ૧૪૬માં દીક્ષા લીધી, ૧૪૮૩માં પંડિત પક, ૧૪૯૭માં વાચક પદ અને ૧૫૨માં “સૂતિ પદ મેળવનાર આ સુરિ ૧૫૧૭માં વર્ગો સંચય,
For Private And Personal Use Only