________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" માં જે સત્ય પ્રકાશ
વર્ષ ૧૪ ધર્મઘોષસૂરીનાં મચ્છમાંથી, નિસી સાખા સુરાજી;
લતચંદ શીશ મતીચંદ, શીષ્ય લેવચંદ જાણેજી સે ૧૪ સંવત ન શશી પણ ઈંદુ ૧૯૧૫, ભાદ્રવ કૃષ્ણ સુમાશેજી; તિથી એકાદશમી ગુરૂવારે, વો સઘ વિદ્યા છે. સે. મમતી કલીકાલ તણે હું, અ૯પબુદ્ધિ ગુણહીણ; તેહથી ભૂલ ચૂક કહ્યું હે યે તે, શુદ્ધ કી પરવણજી. એ. ૧૬ હીનાષિક કથના કહું યામે, કજિયણપણથી કીધીજી; તાસ મિચ્છામી દુક્કડે મુજને, થાજે પ્રસિદ્ધ પ્રસિદ્ધજી. સે. જે એ ભયે ગુણુયે ભવિ, લેધે તે રંગ રસાલા; સંવ સહિત શ્રી જિન ગુણ ગાતાં, નીત નીત મંગલમાલાજી સે. ૧૮ | ઇતિ શ્રી રાજનાવરપુર, કાલ મરે શ્રી શ્રેયાંસનાથ ચેત્ય શેઠ ઉમાભાઇ કરાપિત, તસ્ય સંબંધ સંપૂર્ણ-સમાપ્ત છે. છેદૂહો ગાથા સર્વ ગાથા સંપણ શ્રી કસ્તુ મંગલં ભાવતુ
સંવત ૧૯૧૯ના વર્ષે કાર્તિક માસે કૃષ્ણ પક્ષે રથો ત્રાસ્યાં ભોમવારે લિપી સમાપ્ત લિપીકૃત બાવાગરજી. લેખકપાકરિ જીયાત છે
શ્રીરાજહર્ષવિરચિત
નેમિનાથ-ફાગ -પૂજ્ય મુનિ મહારાજ શ્રી નવિજયજી. ત્રિપુટી ભોગી રે મન ભાવી છે, આ માસ વસતે ૨ કે, નરનારી બહુ પ્રેમસુ, કેત કરે ગુણવતે રે,
ફાગ રમો મિલ જાદવા (એ ટેક) (૧) ગિરધર નેમ કુમાર રે કે, ઉધવજી મહસેનજી; મિલિયા દશ દશારે ૨, ફાગ રમો મિલ જાદવા. બલભદ્રજી બોલે તહાં રે, સાંભવ સારંગપાણી રે કે ચાલો રે નંદનવન જાઈએ, કેલ કરાં મન માની રે કે. ફાગ. (૩) માર્યા આંબા આંબલી, મોરી દાડિમ દાખે છે કે, કોયલ કરઈ ટહુકા, બેઠી સરલે સા રે કે. ફાગ() નારી નીંબુ ઘણું રે, નહી નારંગ) પારે છે કે, પાડલ પરમલ મહમહે, તિહાં ભમર કરે ગુંજરો રે કે. ફાગ. (૫)
For Private And Personal Use Only