________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશ્રેયાંસજિનમંદિર-પ્રતિષ્ઠા-સ્તવન [ હય ગય ને રહ પાલખી, બહુ વિધિ પરિવારિયા, અશ્વ ગાડી અભિનવ નવી, કુંમરાદિક ચઢીયા; વિજય પતાકા જયવતી, વર ઈન્દ્ર દવાની, છત્ર ચામર ' ધર શોભતાં, વર થઈ ઇંદ્રાનિ. ૪ અમર કંમરી પરિ સહ બની, વરઘડે આયા; અમર વિમાનસા રથ માંહિ, પ્રભુને પધરાયા; નારી શિર કવિ કુંજ, તે શહાણે લીધા; વાડી બાહિરલ આયને, ભલાં છવ કીધાં. બલી બકુલ દીય દેવને, નુતરીયા માટે સપસ ગ નિવારવા, સુખ શાંતિને સાટે, નમણુ કરીને નાથને, નિજ નિમલ કાજે; સનાત્ર મહોત્સવ સાચવી, આવા નિજ દરવાજે. હિવે વિષ્ણુ નૃપ નંદને, તેડવાને કાજે; શેઠ ઉમાભાઈ ઉંમટયા, સામ સાજે, ફતાશાહની પિલમાં, જઈએ મનરંગ; શાજન જન સહુકો મીલ્યાં, મન હર્ષ ઉમંગે. હય ગય ને વલી પાલખી, મિલીયા છે વૃન્દ્ર અશ્વ ગાડી રથની છબી, અવિલોકી આનંદ, ભામિની મંગલ ગાવતી, સજી ભૂષણ અંગ; વાજિત્ર વિવિધ પ્રકારનાં, વાજંત સુચંગ. શેઠ ઉમાભાઈ ઈમ સજી, આવ્યા પ્રભુ આગે, વિધિ પૂર્વક વંદન કરી, લળી લળી પાય લાગે; વિનવે પ્રભુ આગલ રહી, ઉભો કર જે રી; અહે દેવાધિદેવજી, સુણે અરજહ મોરી. તું તિહુઅણ જન તારણે,’ કરુણ રસ દરિયા પરમ નિરંજન ભગગુરુ, ભવિતાશિ તરિકે ભવજલ પેત સમાન છે, સાચા વિશ્વનાં તારૂ, ભવ પરિભ્રમણ નિવારણે, પ્રભુબિરૂદ તમારું. ૧૦ શક શહેશ રસનાં કરી, પ્રભુ તમ ગુણ ગાવે; સ્તવતાં કડિ પુરવ લગિ, તેહિ પાર ન આવે;
For Private And Personal Use Only