SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [[ વર્ષ ૧૪ સોળ વિદ્યાદેવીઓ અનિષ્ટને દૂર કરે. નવ ગ્રહ પાપને દૂર કરે. નનિગ સ્નાન કરાવતાં એમ કહે છે. તારા (સ્નાત્ર) જળ વડે ઉત્પન્ન થયેલી મહાનદીઓ કે જેમાં જળના મોટા મોજાં વડે પાણીના સમૂહ ઊછળે છે એ મહાનદીઓ સદા જિનનું નાન કરે. ક્ષીરેદકથી ભરેલા અને નવીન એવા સુવર્ણના કળશને સુરપતિઓએ હથેલીમાં ધારણ કરી જય જય બેલીને વીરજિનને “મેરુ'ના શિખર ઉપર અભિષેક કર્યો.-૭ બાળપણમાં “સુમેરુ' ના શિખર ઉપર દેવ અને અસુર વડે સુવર્ણ કળશો દ્વારા સ્નાન કરાવાયેલા એવા તને હે સ્વામી! જેમણે જોયે તેઓ ધન્ય છે.-૮ અન્તમાં એ વાતને નિર્દેશ કરી કે અહીં ચોસઠ ઈન્કોને ઉલ્લેખ છે, નહિ કે સેને. આથી આ કૃતિના રચનાર શ્વેતાંબર છે, નહિ કે દિગંબર એ હકીક્ત ફલિત થાય છે. મહાવીર-વૃદ્ધ-કલશનું લખાણ મારી પાસે તૈયાર છે. પણ કઈક હાથથી મળી આવે તો તેને ઉપયોગ કરવાના વિચારે એ અહીં આપ્યું નથી. એના કર્તા (વાદી) દેવસરિના શિષ્ય રામચન્દ્રના શિષ્ય (જય) મંગલ છે. આ સંબંધમાં વિશેષ હાપોહ હવે પછી કરીશ. ગોપીપુરા, સુરત, તા. ૧૮-૧૧-૪૮ ગુરુશિખરની પગથી પર (લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોક્સી.) (ગતાંકથી ચાલુ) ગરદેવ! મને વિચાર આવે છે કે પ્રાતઃકાળમાં આ મનોહર સ્થાનમાં કુદરતે જે લીલા વિસ્તારી છે એને મધુરે અસ્વિાદ લેવાનો મૂકી શા સારુ યાત્રિ તા થવા દેતા હશે? પ્રક્ષાલ તેમ જ પૂજાના સમય પણ શા કારણે મોટા કરાવાયા હશે? ઊગતી સવારમાં, ઠંડા પ્રહરમાં, ધીમેથી વાતા વાયુનું સેવન કરતાં આ શાશ્વત ગિરિનાં પગથિયાં ચઢવામાં અને આહલાદ જન્મે છે. એ પાછળને આનંદ અનુભવી જ જાણી શકે. સુમતિચંદ્ર. શાસ્ત્રકારો ઊમતી ઉષાના સમયને અધ્યયન, મનન, બાન આદિને માટે એગ્ય કરે છે. નીતિકારોએ પર્યટન માટે પણ એની જ મર્યાદા આંકી છે. છતાં જ્યાં તમારા સરખા સંસારી જીવન જીવતાં ગૃહસ્થોનાં વહેણ પરથી જ બદલાયા ત્યાં થાય શું? તમોએ કલ્પનાથી ઊભી કરેલ સુખ સંબંધી જંજાળ આગળ કુદરતની સહજ પ્રાપ્ત થતી સુખસામગ્રીને હિસાબ છે જ કયાં ? તમો માની લીધેલા સુખસાહેબીપણમાં સુખની સાચી વ્યાખ્યા જ ભૂલી ગયા છે! સામાન્યતઃ પથારી છોડવાનો કાળ તમોએ પલટી નાંખ્યો છે. આવશ્યક ક્રિયા, અને તે પણ ઘણુંખરું “અચરે અચરે રામ’ માફક કરી જતા થોડા વર્ગને બાદ કરીએ તે મેટો ભાગ પ્રાતઃકાળે બે કાને આવશ્યક માને છે. એક છાપાનું વાચન અને બીજું કાર્ય For Private And Personal Use Only
SR No.521649
Book TitleJain_Satyaprakash 1948 12 1949 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy