________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩-૪]
જન્માભિસેય ને મહાવીરકલસ [ ૫૯ અને ત્યાં બીજા સઠ ઈન્દો કળશ વડે જન્માભિષેક-સ્નાત્ર મહોત્સવ કરે છે એટલે મેં આ કૃતિઓ અહીં નધિી છે.
મહાવીર–કલસ સંસ્કૃત ભાષામાં કલશ અને કળશ એમ બંને શબ્દ છે અને એ વાતનું અભિધાનચિન્તામણિ (કાણ ૪, શ્લો ૮૫) વગેરે સમર્થન કરે છે. “ અપભ્રંશ' માં તે “કલસ” શબ્દ જ છે. અભિષેકનું એક સાધતું તે “કલસ' છે. ગુજરાતીમાં આને “કળશ” કહે છે. આને ઉપયોગ તીર્થકરને ઉદ્દેશીને સૌથી પ્રથમ એમના જન્મ- કલ્યાણકને અંગે કરાય છે. અહીં “મહાવીસ-કલસ” તરીકે નિશાપેલી કૃતિનો વિષય આસનઉપકારી ચરમ તીર્થ કર મહાવીરનો જન્માભિષેક છે. “મહાવીર -કલસ' ને બદલે “મહાવીર-જન્મ–કલસ” એવું નામ પણ યોજી શકાય, કિન્તુ અહીં તે આ કૃતિના અંતમાં આ નામ નિર્દેશાયેલું હેવાથી મેં એ રાખ્યું છે. વિશેષમાં જ્ઞાનવિમલસૂરિએ ગુજરાતમાં શાન્તિનામ-કળશ રચ્યો છે અને એમાં શાતિ નાથના જન્મ–મહત્સવના અંધકાર છે એમ આ કળશની છાપેલી નકલ જોતાં જણાય છે. આમ આ હકીક્ત પણ ઉપર્યુક્ત નામ રાખવામાં કારણભૂત છે.
મુંબઈ સરકારની માલિકીની લગભગ ૨૫૦૦૦ હાથથીઓને વહીવટ પુનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધન મન્દિરને સંપાયેલો છે. લગભગ ૫,૦૦૦ જૈન કૃતિઓ પૂરતી હાથથીઓને આમાં સમાવેશ થાય છે. જેને સાહિત્ય અને તત્વજ્ઞાનને લગતી કૃતિઓનું વિસ્તૃત વર્ણનાત્મક સૂચીપત્ર મેં તૈયાર કર્યું છે. તેમાં આમિક સાહિત્યને લગતા ચાર ભાગ અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયા છે. એના ચોથા ભાગમાં મેં ત્રણ મહાવીરકલશ અને એક મહાવીર–વૃદ્ધ-લશ વિષે નોંધ લીધી છે. એમાંના એકના કર્તા નવગ છે. આ તેમજ બીજી એક કૃતિ સર્જાશે અપભ્રંશમાં છે. મહાવીર-કલશ નામની ત્રીજી કૃતિ અને મહાવીર–વૃદ્ધ-લશ એ કૃતિમાં આદ્ય પદ્ય સમાન છે. આ ચાર કૃતિઓમાંથી સૌથી પ્રથમ હું અહીં આ પહેલી કૃતિ આપું છું, કેમકે અન્યત્ર એની હાથપોથી ભાગ્યે જ હશે એમ જણાય છે. આ કૃતિની હાથપોથીની લિપિ પંદરમા સોળમા સૈકાના જેવી જણાય છે. બારમા સૈકામાં નગ્નિગ નામના એક મુનિવર થઈ ગયા છે એવું કોઈ સ્થળે વાગ્યાનું મને સ્કુરે છે. ચોક્કસ કહેવા માટે તો વિશેષ તપાસ કરવી બાકી રહે છે.
૧ નિગકૃત મહાવીર-કલશ "जम्ममज्जणि जिणह वीरस्स पारद्धय सुरगणणि 'मेरु' सिहरि इंदेण चिंतिउ । किम सहसइ तुच्छतणु जलपवाहु सुरखित्ति इति(त्ति)ओ(उ)। पुण(णु) अमुणवि जिणबल कलवि इओ चिंतितु सुरिंदु । लीलइ चालिउ वीरजिणि वामकमग्गि गिरिंदु ॥१॥ खुभिय जलनिहि दलिओ (? उ) महिवटु लहु दिग्गइ वि मिलिय तियसचकं (क)
सह(? य)सक्किरि गउ गिरि वि वीरि 'मेरु' जं चलिगि चंपिउ । पवियंभिउ निभरभुवणि अणवखि(क्खि)य संखोहु ।
For Private And Personal Use Only