SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ છ ગાામાહિલ-૫૮૪ વષે' દુલિકા પુષ્પસૂરિનું વચન ઉલંધનાર અને જીવ તથા મને તદ્દન ભિન્ન માનનારા એ મંતવ્યમાં જ મુસ્તાક રહેવાથી સંધ દ્વારા બહીષ્કૃત થયે.. ૮ સવિસવાદી-૬૦૯ વર્ષે કૃષ્ણસૂરિ શિષ્ય શિવભ્રુતિ કપડાં નહીં પહેરવા, ઓને મેક્ષ નહીં આદિ મંતવ્ય પ્રરૂપક મખર મેટિક. ૯ લુકા યાને લુમ્પલેકાણા નામા વણિકે પ્રતિમાનિયેષ્ઠ સ્થાપ્યા, આ ધ્રુવ કહેવાતુ પ્રોજન તા એટલું જ છે કે ધર્માંજિજ્ઞાસુ આત્માએ ચળ વિચળ ચિત્તવાળા ન રહેતાં દૃઢ શ્રદ્દાથી તત્ત્વ અવગાહન કરવું. દેવ,-ગુરુ, ધર્મની પસંદગી કરતાં શાસ્ત્રારાએ ખાભાવચન પ્રમાણમ' કરવાનું કહ્યું જ નથી. સુવર્ણની પરીક્ષા માફક એ તવાને–૧–છે. તાપ આદિ ક્રિયાઓ દ્વારા તપાસી જોવાની છૂટ આપી છે. પણ એ રીતે શુદ્ધ થયેલ તત્ત્વ પર પાકી શ્રદ્દાથી આગળ વધવું જોઈએ એમ એ કારણસર જણાવ્યું છે કે કેટલીક બાબતા એવી પણ હોય છે કે જે પૂરા યાપશ્ચમના અભાવે પ્રથમ દતે નથી સમાતી. એ વેળા આત્માએ ન તો સૂઝવું કે ન તા લમણે હાય ઈ શાના વમળમાં પડવું. પશુ જેમની પંદર વાતા સાચી પુરવાર થઈ છે તેમની સાળમા ભલે મારે ન સમજાય પણ એ સાચી જ હેાય એવી દૃઢ શ્રદ્ધાથી ભાગળ વધવું જરૂરી છે. આટલું લખાણ પણ એટલા મારું જ કર્યું છે. ગુરુદેવ, આવું જાણવા—વિચારવાનું મળતું હોય તે અહીંરાજ રહેવાનુ મન થાય. નવાણુ જ શા સારુ, વધુ ને વધુ યાત્રા કરવાનુ મને ગમે, દેવલ ચઢ ઉતર ન ગમે જ્ઞાન ગાયરી જોઇશે. સુધારા જૈન સત્ય પ્રકાશ ( ૧, ૧૩, અ. ૧૨) માં પૃ. ૨૭૩માં ૭૨ મી લીટીમાં નક સુન્દર ગણિની' એમ છપાયુ' જે તેને બદલે ‘ કનકકુશલ ગણિની ' એમ જોઈએ. હો. ૨. કાપડીયા, For Private And Personal Use Only
SR No.521647
Book TitleJain_Satyaprakash 1948 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy