________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪મું વર્ષ
શ્રી જૈન સત્ય પ્રકાશ' આ અંકે ચોક્રમા વર્ષમાં પ્રવેશ કરે છે તે પ્રસંગે ગત વર્ષમાં સમિતિને અાર્થિક સહાયતા કરનાર તે તે સગૃહસ્થા, સસ્થાએ કે સ`ઘાના અને સહાયતા માટે ઉપદેશ તથા પ્રેરણા સાપનાર પૂજ્ય આચાર્ય મહારાજ સ્માદિ મુનિવરાશના અને માસિક માટે લેખ મેાકલનાર પૂજ્ય મુનિત્રા તેમજ બીજા વિદ્વાનાના અમે અંત:કરણ પૂર્વક આભાર માનીએ છીએ અને આ નવા વર્ષમાં પણ એા જ સહકાર ચાલુ રાખવા વિનંતી કરીએ છીએ.
કાગળ, છપાઈ વગેરેના અતિ ઊંચી સપાટીએ પહોંચેલા ભાવેના કારણે, માસિકના પાનાં એછા કરવા છતાં, ગત વર્ષીમાં જરૂરી ખર્ચ તે પહેાંચી વળવામાં અમને મુશ્કેલી જણાઈ છે. અમે તેા ઇચ્છીએ છીએ કે અમે વધુ વાચનસામગ્રી આપી શકીએ. પણ એ તેા ત્યારે જ બની શકે જ્યારે અત્યારે જે મદદ મળે છે તેના કરતાં વધુ મદદ મે મેળવી શકીએ.
સમિતિની આ પરિસ્થિતિ તરફ અમે જૈન સંધતુ ધ્યાન દોરીએ છીએ અને સમિતિને વધુ મદદ માકલવાની જૈન સદ્યા, સસ્થાઓ અને ભાગેવાનને વિનતી કરીએ છીએ
—તંત્રી.
For Private And Personal Use Only