________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
** ૭-૮ ]
શ્રી કેસરીયાજી તીના વિકટ પ્રશ્ન
[ ૧૭૨ આટે શ્રીસ'ધને જાગૃત રાખે અને કાયકર્તાઓમાં પ્રાણ ફૂંકે, જીવન જગાવે એ જરૂરી છે.
હવે એ પ્રશ્ન સ્વાભાવિક ઊઠશે કે વિ. સ’. ૧૯૩૪માં કઈ કમિટી નીમાઈ હતી. આ પ્રશ્નના જવાબ માટે ઉદ્દેપુર સ્ટેટનુ' નીચેનુ' જાહેરનામું વાંચી લેવું જરૂરી છેઃ
**
नकल हुकम राजे श्री महकमा खास नं. ३७६२
....वास्ते अठाका बन्दोबस्तके एक कमेटी मुकर्रर की जावे और प्रेसीडेन्ट सेल कान्तानतार बदनी सभामें लिखी जावे के इस कमेटीकी रायसुं नेक बन्दोबस्त की तजवीज कर रिपोर्ट करें और कमेटीमें मेम्बर चार मुकर्रर किये जावे । कोठारी छगनलालजी, सेठजी जोहारमलजी चानणमलजी चतुर, जोरावरमल मुनिम, ठाकरदासजी ज्ञानमलजी इन चार ही मेम्बरोके नाम लिखी जावे ह के यहां का अच्छा और नेक बन्दोबस्त होवे जोरी राय देणी चाहिये ।
',
संवत् १९३४ मागसर वोदी ९ ता. २९ नवम्बर १८७७ इस्वी और सेटजी चम्पालालजीके नाम लिखि जावे की यह काम राजके हस्तमें निकाला गया है सो ऊठा का काममें दखल नहीं करोगा और जो कामकाज, कुंचिया वगरा था हस्ते होवे सो सेलकान्ततार बदनी सभामें भेज देवोगा મતી મનજૂર | '
આ ફરમાન એક વસ્તુ બહુ જ સ્પષ્ટ કરે છે કે જે ચાર નામ સૂચવાયાં છે તે ચાર એસવાલ જૈન શ્વેતાંબર છે. ખીજું જે શેઠ સમ્પાલાલજી પાસેથી સ્ટેટ કુંચીએ મગાવે છે તે શેઠ પણ શ્વેતાંબર જૈન છે, એટલે આમાંથી હું અનુમાન તારવું છું કે સ. ૧૯૩૪ના આ ફરમાન પહેલાં શ્વેતાંબર જૈનસઘ વ્યવસ્થા કરતા અને વહીવટ ચલાવતા હતા. પરતુ પંડાઓની સતામણીથી યાત્રિકાને હેરાનગતી થતી હશે, જેથી સ્ટેટે ચાર જૈન સગૃહરથાની મિટી નીમી અને પેત પશુ મંદર દખલગીરી શરૂ કરી દીધી. આ દખલગીરીની સામાન્ય પહેલ તા વિ. સ. ૧૯૧૬થી જ થઈ છે. મા પહેલાં તે શ્વેતાંબર જૈન સલ તદ્દન સ્વતંત્ર રીતે વહીવટ કરતા હતેા. જૂએ સ. ૧૯૩૪ માઘ વદી હું
આપણી સસ્થાઆને
દરેક જૈન સંસ્થાઓ અને ખાસ કરીને શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિએ એ, બહુ મૈડું થાય તે પહેલાં જ, હિન્દના જૈન સંઘનું સમ્મેલન મેળવી, આવેલી આઝાદીમાં જૈનસંઘનું મહત્ત્વ, ગૌરવ અને સ્વમાન જળવાય, તીરક્ષા, સંઘસ ગર્દન થાય, સાહિત્યના પ્રચાર થાય અને જૈન સ'ધના ઉદ્ધાર થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ.
For Private And Personal Use Only