________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
વિજકપ્રભસૂરિને વિજ્ઞપ્તિપત્ર કેવલજ્ઞાન તે પાંચમું, તેહને કરઈ સુવિચાર પંચ ભરત પંચ અધરાવર્ત, મહાવિદેહ વિચાર. બૌદ્ધ તૈયાયિ સાંખ્ય વલી,મીમાંસક જૈન તે જોય; ચારવાક છઠું ભલું, તેહનો વિચારક સેય. વજ રાષલ ગાંધાર વલી, મમમ પંચમ નામ; પૈવત નૈષધ સપ્ત સ્વર, જાણઈ તેહનાં ગ્રામ, સરનાન સુગંધ વિલેપન, વસ્ત્ર જોજન તે સાર; તંબોલ શય્યા આસન વલી, અષ્ટ ભેગ નિવારણહાર. પદ્ય શંખ મહાપ, મકર કછપ મુચકુંદ; કંઠનીલાવ નવ નિધિતણે, વિચાર કરે મુનિચંદ. દશ દિગપાલ ભુવનપતિ, જાતિ સ્વરૂપ સુજાણ; એકા(૮)શ અંગને જાણ ભણે-ભણાવઈસાહિત્ય પ્રમાણુ. બાર ઉપાંગતાણે વલી, આપે નિણે સાર તેર ભવ શ્રી ઋષભના, ભણઈ તાસ વિચાર. વિદ્યા ચૌદશ તણે નિધિ, ચૌદ પૂરવ ગુણધાર; પર ભેદા સિદ્ધના, જશુઈ અર્થ વિરતાર. સોલ કલા કરી શોભતે, જિમ ગ્રહગણમાંહિ ચંદ; તપ ગચ્છમાંહી શોભતે, શ્રી વિજયપ્રભસુરીશ, સત્તર ભેદ અસંયમ, ટાલઈ મન ઉલ્લાસ, અઢારે વ્યાકરણુતણું, કીધા બહુ અભ્યાસ. ઉગણસ દેસ કાઉસગતણા, દૂર કરઈ મનિ ભાવિ, વિસ વિસ(વા) દયા તણું, પાલઈ મનિ ઉછાવિ. એકવીસ સંમલના ટાલકે, બાવિસ પરિસહ જેહ; કાયરતે દુરિજ કર્યો, તે મુનિ જીત્યા છે. ત્રેવીસ સૂગડાં અધ્યયનના, થાયક જરિ જયકાર
વીસ તીર્થ કરતણા, ગુણ ગાએ સુવિચાર. પંચવીસ ભલી ભાવના, ભાવક દેવ દયાલ; છવીસ દશાક૫હતણું, વસુઈ વિચાર વિશાલ સતાવીસ ગુણે કરી, જિમ શોભે દિનકર ઈશ; અઠાવીસ લધે કરી, પૂરઈ સંગ જગીસ. ઉગણત્રીસ પામહ શ્રત, વજેણહાર સદેવ, ઢોસ જ મેહની સ્થાનક, સંગ જ ટાલઈ દેવ. એકત્રીસ સિદ્ધગુણ જાણત, બત્રીસ લક્ષણધાર; તેત્રીસ વ્યંજન પારણી, શાસ્ત્ર છે આધાર.
૫
For Private And Personal Use Only