________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ મળે છે કે રાણા સોઢાજીની શેઠ ગેડીદાસની સારી બરદાસના પરિણું છે તેમને ધનસહાય ખૂબ મળતાં તેમનું પરાક્રમ સારુ વૃદ્ધિગત ષ્ટ તેઓ એક મહામંડલેશ્વરની સ્થિતિ સુધીને દરજજો રાજા જયસિંહદેવના રાયમાં મેળવી શક્યા. આ રતવનમાં ગેડીપાર્વ નાથની મૂર્તિના પ્રતિષ્ઠાતા હેમચન્દ્રાચાર્ય જણાવેલા છે. એટલે વિ. સં. ૧૬૬મી આચાર્ય પદારૂઢ થયા ત્યાર પછી બને છે આ બનાવ છે. રાણા દુર્જનશલ્ય –
રાણા દુર્જનશ૧છ પૂર્ણિમા ગ૭ના આચાર્ય પરમદેવસૂરિ ઉર્ફે દેવેન્દ્રસૂરિના પરમપાસક હતા. દુર્જનશલ્પજીને કુષ્ટરોમ લાગુ પાયા હતા. તે મટાડવા તેમણે પ્રથમ પિતાના ઈષ્ટદેવ સૂર્યદેવની ઉપાસના કરી હતી. પરંતુ તેથી તેમને એ રોગ મટી શકો નહીં, તેથી એ વાત તેમણે પિતાના માનનીય ગુરુ. પરમવસૂરિને કહી. પરમતો પારક આચાર્ય ભગવાને શંખેશ્વર પાર્શ્વનાથની મંત્રસિદ્ધ ઉપાસનાથી રાણા દુર્જનશલ્યને રોગ મટા. અને તે જ આચાર્ય ભગવાનના ઉપદેશથી તેણે શંખેશ્વર પાર્શ્વનાથના જીર્ણ થયેથા દેવાલયને ઉદ્ધાર કરાવ્યો.
इतश्च पूर्णिमापक्षोद्योतकारी महामतिः । श्रीमान् परमदेवाल्यः सूरि ति तपोनिधिः ॥१॥ प्रबोधं सप्तयक्षाणां शंखविघ्नविधायिनां । शंखेशपार्श्वभवने यश्चकार कृपापरः ॥६॥ तस्यैवाराधनं कृत्वा चरित्रश्रीविभूषितः । राज्ञो दुर्जनशल्यस्य कुष्टरोगं जहार यः॥७॥ भूपो दुर्जनशल्योऽपि यस्यादेशमवाप्य सः। शंखेशपार्श्वदेवस्य-समुद्दधे च मन्दिरम् ॥८॥
-सर्वानन्दसृरिकृत जगड्डुचरित्रम् , सर्ग ६ निःस्वादिवैश्वर्यमवाप्य झींझू-पूराकेतो दुर्जनसल्यभूमान् । रूपं यतः सारमिवाप देव-सभेव यच्चैत्यमचिकरच्च ॥ ४०॥ झींझू पुरे सूर्यपुरोऽनवाप्तं स्वत्तोधिगम्यागमनङ्गरूपम् । अचीकरहुर्जनशल्यभूपो विमानतुल्यं तव देव चैत्यम् ॥ ७ ॥
–હીરસૌમાગમવિષ્ય, . ૨૦ प्रभूतरोगेण विनष्टदेह; आराध्य यं दुर्जनशल्यदेवः ॥ चकार देहं मदनस्य तुल्यं वंदे सदा शंखपुरावतंसम् ॥८॥
-शंखेश्वरपार्श्वनाथस्तोत्रम् मुनिचन्द्रसूरिकृतं
શંખેશ્વર મહાતીય, ભા૧- ૨, ૫૦ ૧૨. ૪ રાણા-ઝાલણદેવજી...... ....સં. ૧૨૪૧-સં૧૨૬૬=૫ ૫ રાણા–અર્જુનદેવજી . સં. ૨૬૬-સં. ૧૨૯૬=૩૦ કે રાણા–દેવરાજ ..............સં ૧૨૯૬-. ૧૩૨૧૦ર૫
For Private And Personal Use Only