________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદેપુરના સુધારાના શિલ્પી - ઉદેપુર રાયે પોતાની પ્રજાને બંધારણીય સુધારા આપ્યા છે અને તેનું ધડતર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કર્યું છે, એ જાણીને શ્રી મુનશીને પીછાણનારાઓએ બહુ મેટી આશાઓ બાંધી હતી, પરંતુ એ “સુધારાને બંધારણીય સુધારા કહેવા તે ખરને ઘેાડા તરીકે ઓળખાવવા જેવું છે ! રા* કર્તાની પુરાણી અાપખુદીને તે અખંડ અને અભંગ રાખે છે, માત્ર એની ઉપર ધારાસભાને ગાઢો એ ઢાડીને તેને બંધારણુના નામ પાછળ છૂ૫ વવામાં આવ્યું છે. શ્રી મુનશીએ એવા નવા સિદ્ધાંત સ્થાપવાનો પ્રયાસ કર્યો છે કે, તે વાડનું સાર્વભૌમત્વ લાામાં નહિ પણ એકલિગેશ્વર મહાદેવમાં છે અને તે ઉદેપુરના મહારાજા મારફત તેને ઉપયોગ કરે છે ! આમ ગેમણે રાજવંશી પ્રતિષ્ઠા, રવામાં કરીને પીળા પ્રદેશ માં ધસડીને મધ્યયુગમાં મૂકી, શ્રી જનનારાયણ વ્યાસ કહે છે તેમ, રાજસ્થાની પ્રજાની ભારે કુસેવા કરી છે. આ યોજનામાં દેવસ્થાનનિધિને સરકાર તેમ ધારાસભાના ક્ષેત્રની મર્યાદા બહાર મૂકી એ નિધિની વ્યવસ્થા માટે રાજાને સભાસદે નીમવાનો અબાધિત હક આપ્યો છે. ધારાસભામાં ૫૬ બેઠક રાખી છે તેમાં જેમને પ્રજાના પ્રતિનિધિઓ કહી શકાય તેવા તો પચીસ ટકા જ આવી શકશે, બાકી ૧૦ બેઠકૅ જાગીરદારોને, ૧૦ વિશિષ્ટ હિતવાળામ, ૧૦ મીલાને તથા પછાત વર્ગોને, ૪ મુસ્લીમોને, ૨ મજુરોને અને ૧ સ્ત્રીઓને વહેંચવામાં આવી છે. રાજ તન ચલાવવા એક વડાપ્રધાન, ત્રણ પ્રધાનો અને ધારાસાક્ષાને પ્રમુખ એ ૫ ચેયની નીમણુક પણ મહારાજા જ કરશે ! આમ છતાં લશ્કર, પરદેશ સાથેનું રાજ કારણુ, યોજના અને ખીલવણ એ ખાતાં રાજ્યત ત્રન', મહારાજાએ જાતે નિમેલા સભ્યોને સેપિવામાં નહિ રમાવે! તેની ષ્યવસ્થા કેવી રીતે કરવી તે મહારાજની વિવેકમુહિં પર છવામાં આવ્યું છે. આ ચાર ખાતાંના ખર્ચ પર ધારાસભા મત આપી નહિ શકે. રાજાના ખાનગી ખર્ચ માટે રૂ. ૨૫ લાખ અથવા રાજ્યની કુલ મહેસુલના દસ ટકા, યુવરાજ માટેના ખર્ચની રકમનો
સ્પષ્ટ ઉલ્લેખ નથી કે, રે. ૭૫ હજાર વઠા મહારાણીજી માટે, ઉપરાંત રાજા અને રાજકુટુંબના મહેલોના નિભાવ, મરામત અને શણગાર માટે થાય તેટલું અમર્યાદ ખર્ચ, તે ઉપરાંત રાજકુટુંબના " tળાનાં શિક્ષણના તેમજ ખારાકી પોશાકી ખર્ચના અલગ ખાતાનું ખર્ચ પણ રાજ્ય નિજોરીમથિી આપવાનું. આ પછી ધારાસભાને મત માપવા માટે અંદાજપત્રમાં કેટલી રકમ બાકી રહેશે તે તે શ્રી મુ- શી જાણે ! શ્રી પ્રતાપ વિશ્વવિદ્યાલય તેમ નિધિ અને સંસ્થાઓને પ્રજાકીય અંકૂશ કે લા મવગથી એમણે છેક જ અસ્પૃશ્ય રાખ્યા છે ! જ્યારે હિંદ સંપૂર્ણ સ્વતંત્ર થવાનું છે તે સમયે. બી મુનશી જેવા રાષ્ટ્રવાદી કેગિસી નેતા રિયાસતી પ્રજા માટે આ પ્રકારના બંધારણીય સુધારા” થડે તે બેશક આશ્ચર્યકારક છે. દેવ અને દેવાંશીઓના હિલાઓ વચે આમાં લોકશાહી જેવું કશું જ દેખાતું નથી, એથી મેવાડી પ્રજાની જવાબદાર ૨'જ્યતંત્રની ભાવના સહેજ પણ સંતોષાય તેમ નથી. ‘હિંદનું પ્રજાસત્તાક તંત્ર રાજવંશી પ્રતિષ્ઠામાંથી તેની શક્તિ મેળવી નહિ શકે ' એ સિહતિનું પ્રતિપાદન કરનારા શ્રી મુનશીએ ઉદેપુરનું આવું બંધારણ યે જીને પ્રજાને દગો દીધા છે અને પોતાની પ્રતિષ્ઠા ગુમાવી છે.
e (તા. ૬-૭–૪૭ના પ્રજાબ'ધુમાંથી) “જૈન” તા. ૧૩-૭-૪૭ આ અકે પ્રગટ કરી રવાના કર્યો ૪ તા. ૨૩-૭-૪૭ ના રોજ
For Private And Personal Use Only