________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦] શ્રી કેસરિયાજી તીર્થ
૨૮૭ ૪ વજદંડ નીચેના સંજોગોમાં વિધિસર ચડાવવામાં આવે છે –
(A) પેટાકલ માં દર્શાવેલ સંજોગોમાં. () જ્યારે વજદંડ નીચે પડી જાય છે ત્યારે. () જ્યારે ધ્વજ ફાટી જાય છે અને નવો ચડાવવાનો હોય છે ત્યારે. આવા
પ્રસંગે બધી ક્રિયા મંડપમાં દંડના મૂળના ભાગમાં કરવામાં આવે છે અને જે કે જૂને વજદંડ તેમનો તેમ રહે છે. છતાંયે ખરું જોતાં આ
વિધિ વજદંડ ચડાવવાની જ છે. ર ધ્વજદંડ ચડાવતી વખતે તામ્બરી અગર દિગમ્બરી જનોને ક્રિયા કરવામાંથી
અટકાવવામાં આવ્યા હોવાને પુરા મળ્યો નથી. ૩. ઉપર દર્શાવેલ અહેવાલ-જેને મહારાણ સાહેબ સ્વીકાર કરે છે મુજબ એ સ્પષ્ટ છે કે દેવસ્થાન ખાતાએ–કે જે ખાતું મંદિરના પૂજા કરનારાઓની વતી ટ્રસ્ટી તરીકે રહેલ મહારાણુ સાહેબની વતી મંદિર પર અંકુશ રાખે છે અને તેની વ્યવસ્થા કરે છે અધા જ પૂજા કરનારાઓને પોતપોતાના ધાર્મિક રિવાજ મુજબ કોઈ પણ જાતની દખલગીરી વિના પૂજા કરવાની સનવડ મળે તે જોવાનું છે. વળી, નેક નામદાર મહારાણુ સાહેબ બહાદુરે તા. ૨૩-૫-૪૭ ના રોજ મંજુર કરેલ બંધારણ અનુસાર, આખું દેવસ્થાન, મંદિર અને સંસ્થાઓ, અને તેને લગતી મિલકતે- જેમાં રાષભદેવજીના મંદિરનો સમાવેશ થાય છે--સ્ટો તરીકે દેવસ્થાનનધિને રોપવામાં આવેલ છે.
૪. આ અહેવાલ અને ભવિષ્ય માટે કરવામાં આવેલી ભલામણ મુજબ, નામદાર મહારાણા સાહેબે નીચે મુજબ ઠરાવેલ છે–
અ. કલમ ૪ (અ) અને ૪ (બ) માં સૂચવેલ કેઈ પણ સંજે પ ઊભું થાય ત્યારે જીહા, પ્રતિષ્ઠા અગર તે ધ્વજદંડ ચાવવાની ક્રિયા કરવા ઈચ્છનાર શખ્સ
દેવસ્થાન નિધિની પરવાનગી મેળવવી. ૨. કંડ સલામત હોય અને માત્ર વજને જ બદલવાને હેય ત્યારે ધ્વજદંડ ચડાવ
વાની ક્રિયા કરવી અને નવો વીજ ચડાવો. - વજદંડ ચઢાવવાની ક્રિયા વખતે, દેવસ્થાનનિધિએ પોતપોતાના ખર્ચે પિતાની ક્રિયા કરવા માટે દરેક સંપ્રદાયને આમંત્રણ આપવું. ક્રિયાનું ધ્યાન રાખવા માટે દેવસ્થાન-નિધિ એક અમલદાર નીમશે. . . ક્રિયા શરૂ કરવાના હક માટે બે પક્ષો વચ્ચે હરીફાઈ થાય તે, આ હકનું લીલામ કરી, વધારે રકમ આપનારને રાખો. તે જ પ્રમાણે બેથી વધારે પક્ષે હોય તો તે પછીના પક્ષોએ પણ પિતપોતાના વચ્ચે આ હક માટે ઉપર મુજબ લીલામ કરવું.
આ લીલામની જે કાંઈ રકમ આવે તે ટ્રસ્ટ-ફંડમાં લેવી. પણ, જે કઈ પણ શખ્ય ક્રિયા કરવા માટે તૈયાર ન થાય તે દેવસ્થાનનિધિઓ
પાગ્ય વિધિ મુજબ વજડ ચડાવો. છે. આ બાબતને લાગતી બીજી કેઈ પણ બાબતનો નિર્ણય દેવસ્થાનનિધિએ કર. ૫. આ ફરમાન અનુસાર, દેવસ્થાનનિધિએ યોગ્ય દિવસે નવો ધ્વજદંડ ચડાવ.
(સહી) મનહરસિંહ. એકટીંગ મુખ્ય દીવાન,
મેવા ગવર્નમેન્ટ
For Private And Personal Use Only