SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ. શ્રી ઉદયરત્નજીવિરચિત ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણન ' [ મુશલધાર વષનું આબેહુબ ચિત્ર ] સ–પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) અમદાવાદમાંના શ્રીચારિત્રવિજય જૈન જ્ઞાનભંડારમાંની એક જીણું હસ્તલિખિત પ્રતમાંથ મળી આવેલ પ્રસ્તુત કૃતિ અહીં આપવામાં આવે છે. વાદલ દહ દિક્ષ ઉન્હા, સખી ! શીતલ સરસ સમીર, ઝખ ઝબ ઝબકઈ વીજલી, સખી ! ટબ ટબ ટબકઈ નીર રે; સાહિમજી સાહસવીર રે, પરમેસર એ વડવીર રે, પ્રભુ છાડઈ દુ:ખજંજીર રે, પ્રભુ સાયર પર ગંભીર રે, a પ્રભુ પાસજી મેરે મન વસ્ય (આંચલી) ૧ ગિરવર નીઝરણાં વહઈ, સખી ! ડર ડર દાદુર સેર,. મદભર માટી મારડી, સખી ! નાચતી કરતી બંકાર રે; ગાહિરા ગાજે ઘનધાર રે, હીયડું' ન રહે એક ઠાર રે, તિહાં ઠાંનતણો દેણદાર રે; પ્રભુનું વાથું જોર છે. પ્રભુ ૨ ડુંગરીયાં નવરાવતો, સખી ! મેહ ન ખચઈ ધાર, . નેહ ન મૂક કેડલે, સખી ! દંપતી ચિત્ત મઝાર રે; નવિ હીંડુઈ કો ઘરબાર રે, પંખી પણ માલાગાર રે, મુનિવર પિણ અલપ વિહાર રે, પ્રભુજીનું ગ્યાન ઉદાર છે. પ્રભુ૦ ૩ નવયૌવના] નારી જિસી, સખી! ધસી નદી ભરપૂર, તટ તરવર નીખેલતાં, સખી! ચાલે" મયમદ સૂર રે; ચિહું દિસિ હરીયા અંકુર રે, વાદળ ઢાંક્યા શશીસર રે, પ્રભુજીનું ધ્યાન પડ્ડર રે, પાતિક થાઈ ચકચૂર રે. પ્રભુ ૦ ૪ બાબ(૫)હિ પીયપીય કરઈ, સખી ! ન કરે કાઈ પીયાણુ, તિણ અવસર વિરહી નાર, સખી! મયણ મનાવે આરે; તબ વિરહી થાઈ હરાણ રે, થાઈ માહન વગે જાણ રે, ત્યાં પાસજી સદગુરુ ખાણ રે, સુર ગિરપ" અવિચલ ભાણ રે. પ્રભુ ૫ નીલાઈ ધરતી થઈ, સખી! નીલવેશી જર્યું નારી, વાઉલીયા રળીયામણા, સખી ! તસ કઠે નવસર હાર રે; ગ્લી મેર કરે" કિંગાર રે, હાઈ મયણતણો અધિકાર રે, તિહાં પાસજી જયજયકાર રે, ત્યાં જીત્યો વિષય વિકાર છે. પ્રભુ ૬ જલ થલ સવિ જલપુરીયાં, સખી! ઠામઠામે 2હ, a * માંનો મેહ પીઉ સંગમે, સખી ! ભૂમામિનીના નેહ રે; જ્યમ સુખથી વંચઈ દેહ રે, તિમ રસભર થા હોઈ તેહ રે. તિહિ અવસર ગુણગેહ રે, પ્રભુજીનું ધ્યાન અથાગ છેહ રે. પ્રભુ ૭ વડતલ કાઉસગ ધ્યાનથી, સખી ! પામ્યું (મા) કેવલના (?), અવધિ વાન ધરણેન્દ્રને, સખી! તવ આવઈ તેણે ઠાણ રે; કરે' પ્રભું કેરું વખાણ રે, તેણે કમઠું મનાયો આણ રે, હવઈ અવનીતલ મંડાણુ રે, હવે દિન દિન ડિ કલ્યાણ રે, ઈમ ઉદય ભણે શુભ વાણુ રે. પ્રભુ પાસજી મેરે મન વસ્યા. ૮ : For Private And Personal Use Only
SR No.521628
Book TitleJain_Satyaprakash 1947 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy