________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७० શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष १२ देने के लिए कालकाचार्यने यह काम किया तो नैतिकदृष्टिसे कोई बुरा काम नहीं किया। हां, इतना अवश्य है कि यदि शकोंका अधिक समय तक उज्जैनीमें शासन रहता और बल. मित्र भानुमित्रने शकोंको परास्त करनेके लिए किसी प्रकारके प्रयत्न न किए होते तो शायद देशद्रोहीका बिरूद आंशिक रूपसे सार्थक होता। हम लेखक ,महोदयसे केवल इतना ही पूछना चाहते हैं कि आत्मरक्षाके लिए यदि कोई किसीको सहायता लेकर प्रतिपक्षीको हटानेका प्रयाप्त करता है तो क्या आप उन्हें देशद्रोही कह सकते हैं ? यदि हां, तो भारतके ही नहीं पर सारे संसारके मान्य श्री सुभाषचन्द्र बोस, जिन्होंने भारतमाताकी परतन्त्रताकी शंखलाको तोड़नेके लिये, स्वमान रक्षा पूर्वक, जापानियोंकी सहायता ली थी, उन्हें आप कौनसे संबोधनसे संबोधित करेंगे ? कालिकाचार्यका प्रश्न मातृजातिको रक्षासे संबन्ध रखता है, एवं श्रीयुत् बोस महोदयका संबन्ध सारे राष्ट्रसे है। इन दोनों समस्याओं पर विचार करना एवं दोनोंका परस्पर मिलान करना सत्यको खोजके लिए जरूरी है। अपेक्षित ज्ञानकी अपूर्णताके बल पर या संकुचित दृष्टिके कारण बिना सोचे समझे ही इस प्रकार जो कुछ भी लिखा जाता है उस पर लोगोंने निर्मल वृत्तिसे गौर करना चाहिए; और इस प्रकार लिखनेवालोंने भी अपनी कलमको द्वेष या असत्योन्मुख बनते रोकना चाहिए; तभी किसी घटनाका हार्द एवं सच्चा स्वरूप प्रतीत हो सकता है । कलकत्ता. ता. २६-७-४६
જૈન દર્શન - લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી
[भा १३3था यामु] પાંચ અસ્તિકાય કિંવા છ દ્રવ્યોમાં પ્રથમ ઊડીને આંખે વળગે અગર તો જેની આસપાસ સારીયે સંસારની સંકલના કરાયેલી દષ્ટિગોચર થાય છે એ બે દ્રવ્યો યાને પદાર્થો તે એક જીવ અને બીજે અજીવે. આજના વિજ્ઞાને પણ Soul યાને જીવ, અને Matter યાને જડ અથવા તે અજીવ રૂ૫ બે વસ્તુઓ પર ઓછા ભાર મૂક્યો નથી. ઉભયની વિચારણા અંગે એછું નથી લખાયું. જેમ જેમ વિજ્ઞાનને વિકાસ થતો જાય છે, તેમ તેમ જગતને ઘણું અવનવું જાણવાનું મળે છે. શ્રી અહંન્તદેવ પ્રભુત આગમગ્રંથમાં ચેતન અને જડ કિંવા જીવ અને પુદ્ગલ અથવા તો આત્મા અને કર્મરૂપ બેલડીના સંબંધમાં અતિ વિસ્તારથી કહેવામાં આવ્યું છે. એનું સૂક્ષમતાથી નિરૂપણ કરનાર, એ તમાં છુપાયેલી અગાધ શક્તિનો પરચો બતાવનાર, એ ઉભયના સહકારથી થતી ક્રિયાઓનું વૈવિધ્ય દાખવનાર, જુદી જુદી દૃષ્ટિએ લખાયેલા ગ્રંથો સારા પ્રમાણમાં વિદ્યમાન છે, એટલું જ નહીં પણ આજના યુગના તત્ત્વચિંતકોની વિચારસરણું સાથે એની તુલના કરવામાં આવે તો બન્નેમાં ઘણું સામ્ય રહેલું છે એમ જોતાં જ જણાઈ આવે તેમ છે.
For Private And Personal Use Only