SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીદાનવિજયવિરચિત શ્રીમેત્રાણા તીર્થસ્તવન સંગ્રાહક-પૂ. મુ. મ. શ્રી. રમણિકવિજયજી વીનની કરું છું તમને રે લાલ, નાભીરાયાનંદ મારા વાલાજી; રે પ્યારા લાગે છે પ્રેમનું રે લોલ, દરશન દીધું પ્રેમશું રે લોલ. દીઠા પ્રભુ દેદાર મારા વાલાજી !!!! મૂલનાયક આદેસરૂ રે લોલ, શાંતિજીન બીરાજે હેઠ મારા વાલાજી; કુંથુ પદમ બે પાસમાં રે લોલ, બિંબ અતિસે’ ચ્યાર છે મારા. શારા રીખવ લંછન તે સેભતા રે લોલ, અષ્ટમ પદ્યસાર મારા વાલાજી; મૃગલ છણ તે સાલમાં રે લોલ, સંસદશમાં છાગ ! મારા ૭ ? વદન તે સારદ ચંદલે રે લેલ, અષ્ટમી સસી સમ ભાલ મારા વાલાજી; લેચન તે અમીકાલડા રે, લાલ, અધર અરૂણું પરવાલ | મારા tilt મસ્તકે મુગટ શાખતા રે લોલ, કાંઈ કાને કંડલ સાર મારા વાલાજી ! બાંહે બાજુબંધ બેરખાં રે લોલ, કંઠડે નવસરી હાર છે મારા || ૫ ft હાથે હીરાજડી સુંદરી રે લોલ, ફુલ બીજોરા સારુ મારા વાલાજી; કેડે કંદોરા હેમના રે લોલ, કાંઈ છુધરીએ ધમકાર !! મારા || ૬ !! દેશ વિદેશના જાત્રી રે લોલ, આવે મેકાણે સાર મારા વાલાજી; સંગ મીલે તીઓ સામટી રે લોલ, વર્તે છે આનંદપુર !! મારા | ૭ !! કેસર કુસુમ પૂછયે રે લોલ, ઠવીએ લાખેણો હાર મા વાલાઇ0: વંછીતપૂરણ નાથજી રે લોલ, દાયક શીવપુર સાથ મારા ! તું ! સંવત ઓગણીસ સેલના રે લોલ, કાતિ વદની બીજ મારા વાલાજી; સુકરવારે ભેટીયા રે લોલ, પાટણ સંઘને સાથ ! મારા૦ ૯ ! સેવા તે, શ્રી જીનરાજને રે લોલ, કાંઈ પ્રગટે ગુણ ઉત્તમ મારા વાલાજી; તસ પદપદ્યની ચાકરી રે લોલ, પ્રગટે આતમ રૂપ છે મારા ૧૦ || અમીય રસ તીઓ ઉપજે રે લોલ, કાઈ પામે શાભાગ સામ મારા વાલાજી: દાનવીજે ઇમ વીનવે રે લોલ, ભવધિપાર ઉતાર !!મારા ૧૧n પ્રતિષ્ઠાઃ-સીઆલકાટ ( પંજાબ ) માં સ. ૨૦૦૩ના માગશર શુદિ પ ને શુક્રવારના રાજ, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિઠયવલ્લભ સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં, ઋષભ દેવાદિ શાશ્વત ચૌમુજ જિન પ્રસાદની નિષ્ઠા કરવામાં આવી. નવી મદદ ૧ ૦૧) પૂ. મુ. મ. શ્રી પુણ્યવિજયજીના સદુ પદેશથી, જૈન સોસાયટી જૈન સંધ અમદાવાદ૩૦) પૂ. મું. મ. શ્રી કાંતિવિજયના સદુપદેશથી શેઠ ભગુભાઈ ગs ખવચંદ, વીસનગર. ૧૦) પૂ. મુ. મ. શ્રી કેસરસાગરજીના સદુપદેશથી જૈન સંધ, ઉમતા. For Private And Personal use only
SR No.521627
Book TitleJain_Satyaprakash 1946 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy