________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घोकांटारोड : अमदावाद (गुजरात) વર્ષ ૨૨ || વિક્રમ સં. ૨૦૦૨ : વીરનિ. સં. ૨૪૭૨ : ઈ. સ. ૧૯૪૬ || માં રવિ . ? || આ વદિ ૫ કે મંગળવાર : ૧૫ મી ઓક્ટોબર | ૨૨૨
સં. ૧૮૪૮ના માગસર વદિ પાંચમે રાધનપુર બેંયરા શેરીમાં થયેલ
મહાવીરસ્વામીની પ્રતિષ્ઠાના સમયનું સ્તવન સં૦–પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજ્યજી.
(જગજીવન જમવાલ-એ દેશી) વીર જિર્ણોદ મુઝ મન વસ્યા, ત્રિસલા માત મલાર લાલ રે; રાય સિધારથ કુલતિલો, જસદા ભરતાર લાલ રે. વીર. ૧ દુક્કર તપ અતિ આદર્યો, લીધું કેવળજ્ઞાન લાલ રે, સમવસરણમાં શોભતા, ભાખે અંગ અગિયાર લાલ રે. રાધનપુર વર મઠન, વીર જિર્ણોદ અતિધીર લાલ રે, ચરણે અંગુઠે ચલાવી, કનકાચલ ગિરીદ લાલ રે વીરવ છે . મસાલીયા મુખ્ય શોભતા, બાંધવ ચાર ઉદાર લાલ રે; જીવણ ના સહી ભલા, દેવ ગોવીદ હેમરાજ લાલ રે. વીર ૪ વિર જિણુંદ પધરાવીયા, સેરી ભૂયરા ખાસ લાલ રે, સંઘચતવિધિ નોતર્યો, પહોતી મનની આસ લાલ રે. દાને માને આગલા, શિતળ જાસ સભાવ લાલ રે; સાહ શેવિંદજીએ લહા, લાછી લાભ ભલે ભાવ લાલ રે.. વરઘેડા કીધા ભલા, આદ્ય અંત શુભ રીત લાલ રે; શાસન સહ ચઢાવીયે, રાતી જગા રંગ રીત લાલ રે. વર૦ | ૭ | અઢારસે અડતાલમાં, માગસર વદ બુધ પાસ લાલ રે, દિન પંચમી પધરાવીયા, વીર જિણુંદ સુખવાસ લાલ રે. વી૨૦ ૮ છે એ જિન ભવિજન સેવીયે, વિગત થાય વિસરાલ લાલ રે, પુણ્ય ઉદય હોય જેહથી, પ્રગટે મંગલમાલ લાલ રે. વીર ! હા
પાટનિવાસી ભેજક ગિરધરભાઈ હેમચંદના હરતલિખિત પ્રાચીન પુસ્તકાના સંગ્રહમાંથી ઉતાર્યું.
૨.
વીર
|
૫
For Private And Personal Use Only