SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળી [ 67 વગેરેના ફાગણ મહિનામાં ઓળા પડાય છે. જોકે એકઠા મળી “ઓળા” પાડી આનંદ મનાવે તેનું નામ “હેલા ઉત્સવ” છે. આ હલાકામાંથી હેલિકા કેમ બન્યું એ પ્રશ્ન જટીલ જ છે. છતાંયે કઈ કઈ વિદ્વાન જણાવે છે કે –હાલાકા અને આંબાની મંજરીના પીણામાંથી હેળિકા અને વિજયાપાનને જન્મ થયો છે. પુરાણસમુચ્ચયમાં લેક છે કે - वृत्ते तुषारसमये दिनपञ्चदश्यां; प्रातर्वसन्तसमये समुपस्थिते च / संप्राश्य चूतकुसुमं सह चंदनेन, सत्यं हि पार्थ! पुरुषोथ समाः सुखी स्यात् // અર્થાત ઠંડી જાય અને વસન્ત ચાલે ત્યારે પખવાડીયું વિતાવીને ચંદન સાથે પાણીમાં લઢેલ આંબાના કેરને પી. આવતી ગરમીની મોસમ સતાવે નહીં તે ખાતર પ્રાચીન કાળમાં આ પ્રયોગ આવશ્યક મનાતો હશે, પણ લેકેએ તે તેને સ્થાને ભાંગ, ગાંજા અને દારૂને જ દાખલ કરી દીધાં. આજેય ઉનાળામાં સરબત કે છાશને બદલે દારૂ અને ચાને વધુ આદર થ જોવાય છે. આ રીતે હલાકામાંથી હળીએ-આમ્રમંજરીપેયમાંથી વિજયાએ વિજય ઝૂંટવી લીધું છે. શ્રીમાન હરિપ્રપન્ન હલાકા અને હળીને સમન્વય કરતાં લખે છે કે - होलाकाका उत्सव पुराना है? अथवा होलिकाका?। हमारा विचार है किहोलाकाका विधि अति प्राचीन है, होलिकाका प्रवचन पीछे हुआ है। इसमें अनार्य भाव है। अनार्य लोग रोगको राक्षसी द्वारा उत्पन्न मानकर उसे गालियां देते थे तथा उसे कल्पित रूपसे जलाते थे। आर्यों ने इस उत्सवको जब अपनाया तब उसकी राखकी बन्दना होने लगी और राजा भी उत्सवमें सम्मिलित होने लगे। उत्सवमें अछूत भी रहते ही थे इसीसे यह बात शास्त्रीय हो गई कि होलीमें चण्डालस्पर्श आवश्यक है। होलिकोत्सवको उत्पत्ति अनार्योने की थी अत एष होलिका जलानेके लिये लड़के आग चण्डालके घरसे लाया करें यह वचन हिन्दु धर्म ग्रन्थों में उपलब्ध होता है। -[ ધવપુર-વટાણે વાત, તા. 23-3-1930, વિ. ઉં. 2286 Raa. 4. 23 મુવાલી, વિસાવ ઊંત્ર “રિક્ષા” 33 હૈ. 47 . 46, ] લેખક મહાશય સાફ સાફ જણાવે છે કે-હોળીનો તહેવાર તે અનાનો તહેવાર છે અને અર્વાચીન છે. તે માત્ર ગતાનગતિક રૂપે આમાં ચાલુ રહ્યો છે. એક કેકિત ચાલે છે કે–વૈ તુ રમf gધ્યમથવા રવિન એટલે કે ચિત્ર મહિનામાં પરિભ્રમણ અને અગ્નિસેવન તે લાભકારક છે. હિન્દી ચૈત્ર મહિને હાળીને બીજે દિવસે જ શરૂ થાય છે. એટલે આ હિસાબે હેળો વાસ્તવિક વસ્તુ બની જાય છે. પરંતુ ભૂલવું ન જોઈએ કે ઉપરની લેકેક્તિ હંમેશને માટે પરિભ્રમણ અને તાપસેવનની સિફારસ કરે છે. માત્ર એક દિવસ માટે અને તે પણ ચિત્ર સિવાયના દિવસ માટે નહીં. એટલે કે એ ઉક્તિ હોળી માટે છે એ માનવું તે ભ્રમણું માત્ર છે. શ્રીયુત મોતિલાલ મિશ્ર “ભ્રમણ” B. A. માને છે કે દરેક સ્થાનોમાં હોળી પ્રકટાવવાથી શિયાળાની ઠંડીથી દૂષિત થએલ વાયુમંડલ સુધરે છે, ઠંડીથી ઉત્પન્ન થએલ રાગે નાશ પામે છે અને ઉત્સથી ઋતુ પલટાના કારણે ઉત્પન્ન થએલ શારીરિક શિથિલતા પણ દૂર થાય છે. એમ કઈ કઈ વિદ્વાન સ્વાસ્થય માટે પણ હેળીનું સમર્થન કરે For Private And Personal Use Only
SR No.521607
Book TitleJain_Satyaprakash 1945 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy