________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म ५ । પૂજનમે ભી દયા
[ ७६ આ આખા જગતની વ્યવસ્થા પાંચે કારણેના સહયોગમાં જ રહેલી છે. જુઓ આ આંબો છે–એને સ્વભાવ કેરીઓ આપવાનું છે પરંતુ અમુક કાલ વ્યતીત કરવો જ પડશે હવે એને જે સ્વભાવ હશે એવી જ કેરીઓ થશે. એની ભવિતવ્યતા હશે તે જ આંબે તૈયાર થશે, ભાગ્યમાં હશે તો જ ભગવાશે; અને ઉદ્યમ હશે તો જ એની રક્ષા થશે; પાણી ખાતર વગેરે મળશે, એટલે પાંચેના સહયોગની જરૂર છે. આ એક જીવ છે એનામાં મોક્ષે જવાની યોગ્યતા છે. હવે એ પુરૂષાર્થ કરશે ત્યારે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશીમાં; અનુક્રમે વધતો વધતે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય-પંચેન્દ્રિય-મનુષ્ય થશે. એ મનુષ્ય થયા છે પરંતુ એ ભવિ છે તે જ મોક્ષે જવાને. ભવ્યત્વ એ એને સ્વભાવ છે. ભવિતવ્યતાના યોગે સદ્દગુરૂનો મિલાપ થશે; એ ઉદ્યમ કરી અશુભ કર્મને ક્ષય કરી શુભ કર્મથી સુખી થઈ; સાધુજીવન સ્વીકારી આખરે સર્વથા કમ ક્ષય કરી મેક્ષમાં જાય છે. જેઓ જગત કર્તાને સ્વતંત્ર માને છે એમને પણ આ પાંચ કારણોના સહયોગ મલ્યા સિવાય કાર્યસિદ્ધિ માનવી પરવડે તેમ નથી. માટે મહાનુભાવો, તમારા પાંચેના સંપૂર્ણ સહકારથી જ કાર્ય સિદ્ધ થાય છે. તમે એક બીજાને નાના કે મોટા માનવા મનાવવાનું મૂકી દઈ પ્રેમ ભાવે એકથાઓ એમાં જ તમારી શોભા છે; એથી જ જગત વ્યવસ્થા નિરુપદ્રવ ચાલી શકશે.
આ સમાધાન સાંભળી પેલા પાંચે મિત્રોનું પણ સમાધાન થયું. અને બધા ખુશી यता मास्या जयतु स्याद्वादो।
- विद्यार्थी पूजनेमें भी दया लेखकः-पू. मु. म. श्री. विक्रमविजयजी.
(गतांकसे क्रमशः ) आगे चलकर लिखतें हैं कि '३६ ३ प्रकरणको आलोचनामें सूरिजीने विकराल रूप धारण कर लिया' यह गलत है, क्योंकि सत्य वस्तुका प्रदर्शन करना इसका नाम विकरालता नहीं कही जा सकती; चोरको चोर कहनेवाला विकराल नहीं, चोरके मनमें ऐसा आवे तो यह बात दूसरी है। अतः यह विषय उपेक्षणोय है। 'दयामें खानेका मात्र भूख की व्याकुलताको दूर करनेके लिए है लोलुपता अथवा इन्द्रिय पोषणके लिए नही' यह ठीक है, भूखको व्याकुलताको मिटाने के लिए माल मसाला ही कारण नहीं है, शुष्क आहारसे भी दूर हो सकती है, फिर मालमसाला खिलाना क्यों ? क्योंकि वह तो इन्द्रियके पोषणसे वीर्यको वृद्धि करनेवाला है। 'केवल संवर और निर्जराधर्म के आराधनके लिए की जाती है-इतनेसे पर्याप्त उत्तर नहीं आसकता है, तो भो पर्याप्त उत्तर समझे तो मूर्तिपूजकके संब वगैरहसे क्या द्वेष है ! वहां पर भी संवर और निर्जराधर्म की आराधनके लिए ही की जाती है, क्योंकि करनेवालोंको ओर संघादिमें एकत्रित व्यक्तियोंको भावना वही है, न कि इन्दियपोषण करनेकी भावना है। ऐसी दया करने का शास्त्रमें जब आदेश नहीं हैं तब उस कार्यको किस तरह दया समझा जाय ? सिर्फ इन्द्रियको लोलुपताके लिए ही उसका आचरण किया जाता है,
For Private And Personal Use Only