SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीहीरविजयसूरिकृतं अवचूरीयुक्तम् श्रीमहावीरजिन-स्तोत्रम् अवचीकार-पू. मुनिमहाराज श्री भद्रंकरविजयजी [ પૂ. મા. મ, શ્રી. વિનચધિસૂરીશ્વર-પ્રષ્યિ ] શ્રી જૈન સત્ય પ્રકાશ” ના વર્ષ ૯ અંક ૧-ક્રમાંક ૯૭ માં, શ્રીહીરવિજયસૂરિજીકૃત શ્રી મહાવીરજિનસ્તોત્ર, શ્રીઅગરચંદજી ભંવરલાલજી નાહટાએ મોકલેલું પ્રગટ કરવામાં આવ્યું હતું. આ સ્તોત્રમાં કેટલાય સમાન ઉચ્ચારણવાળાં પદે હોવાથી તેને ઉપર ટીકા-ટિપ્પણુ જેવું કંઈક રચવામાં આવે તો તેની ખૂબી બરાબર ખ્યાલમાં આવી શકે તેમજ તેનો ભાવ પણ સ્પષ્ટ રીતે સમજી શકાય. આ માટે અમે એ સ્તોત્ર સાથે નેંધ પ્રગટ કરેલી કે આના ઉપર કોઈ ટીકા વગેરે બનાવી મોકલશે તે તેને અમે પ્રગટ કરીશું. અમારી એ સૂચના મુજબ પૂ. આ. . શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂ. મુ. મ. શ્રી. ભદ્રંકરવિજયજીએ આ સસ્તોત્ર ઉપર એક અવચૂરીની રચના કરીને મોકલી છે, અને સાથે સાથે મૂળ સ્તોત્રને ગૂજરાતી અનુવાદ પણ આપે છે. જિજ્ઞાસુઓને ઉપયોગી સમજી એ અવચેરી અને ભાષાંતર અહીં પ્રગટ કરીએ છીએ. – તંત્રી १भक्त्या नमस्कृत्य गुरुं गुरुं गुरुं,बुद्धया सतां सर्वदया दयादया। भास्वत्प्रभाव विभयाऽभयाभया, मुनीशितारं सुदरं दरंदरम् ॥१॥ २श्रीवीरमर्हन्तमहो महोमहो-दयं स्तुवे भक्तहितं हितं हि तम्। देवाधिदेवं सुमनोमनोमनो- हारानुभावं सकलं कलङ्कलम् ॥ २॥ મજતિ-મજવા-માન, -મરા “ જુ રાવા” ત્તિ રાજા नमस्कृत्येति-प्रणम्येत्यर्थः। कीदृशं तं ? गुरुमिति महान्तं सम्यग्दर्शनशानचारित्रादि ૧. સર્વ દેવાવાળી અને દયાનિધાન એવી બુદ્ધિથી બહસ્પતિના અવતાર, સમ્યગદર્શનાદિ વૈભવથી મહાન, તીર્થકર સદશ પ્રતાપથી સૂર્ય સમાન તેજસ્વી, સમ્યગ્દર્શનાદિનું દાન કરવાવાળા, પરજના ભયનાશક અને મુનિઓના સ્વામી એવા ગુરુને—ધર્મોપદેશકને નમસ્કાર કરીને || 1 છે ૨. જેમ ચંદ્ર કલા સહિત અને સજજનચિત્તડારી હેય છે તેમ ભગવાન પણ કેવલજ્ઞાનાદિરૂપ સહજકલાયુત પડિત અને દેવતાઓને ચિત્તકારી છે. તેમજ આશ્ચર્યરૂપ ઉદયવાલા અને ઉત્કૃષ્ટ તેજપુંજથી દેદીપ્યમાન છે, રક્ષકપણુથી સર્વ જીવોના હિત કરવાવાળા, તારપણથી ભક્તવત્સલ, એવા અરિહંત દેવાધિદેવ મહાવીર ભગવાનની હું સ્તુતિ કરું છું. જે ૨ / For Private And Personal Use Only
SR No.521601
Book TitleJain_Satyaprakash 1944 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy