________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવી મદદ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ તથા પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી જ્ઞાનવિજયજી તથા ન્યાયવિજયજી મહારાજના સદુપદેશથી અમદાવાદમાંથી નીચે મુજબ મદદ નોંધાઈ છે. (૫૧) ની મદદ આપનારાના નામે શેઠ જોઈતારામ ઉમેદરામ શેઠ સાંકળચંદ જીવણલાલ
શેઠ ઈશ્વરલાલ શિવલાલ ગોઢ ગિરધરલાલ કાળીદાસ
શેઠ છગનલાલ લક્ષ્મીચંદ રોઢ ડાહ્યાભાઈ તારાચંદ
શેઠ પેપરલાલ ચુનીલાલ ગોઠ વાડીલાલ ડાહ્યાભાઈ,
પાંચ વર્ષ માટે વાર્ષિક ૧૧) ની મદદ શેઠ કચરાભાઈ ચુનીલાલ
- આપનારાનાં નામા રોડ નાથાલાલ ગુલાબચંદ
શેઠ વાડીલાલ હરચંદ રોડ સોમચંદ જયંતીલાલ
શેઠ કેશવલાલ ચતુરદાસ શેઠ વાડીલાલ છગનલાલ
શેઠ જયન્તીલાલ મોહનલાલ સૌઠ મલીચંદ ગિરધરલાલ શેઠ ફ્લચંદ ભાયચંદ
શેઠ દોલતરાય કુલચંદ
શેઠ પુંજાલાલ ચુનીલાલ શેઠ ચીમનલાલ હીરાલાલ
શેઠ અબાલાલ વાડીલાલ. રોઢ ડાહ્યાભાઈ સાંકળચંદ રોડ રતનચંદ કરમચંદ
શેઠ કાંતિલાલ મહાસુખરામ શોઠ ચુનીલાલ ત્રિકમલાલ
શેઠ કસ્તુરભાઈ રમણલાલ પીઠ ચુનીલાલ કેશવલાલ
શેઠ વાડીલાલ મયાચંદ રોઠ જીવણલાલ રણછોડદાસ
શેઠ ડાહ્યાભાઈ માણેકલાલ રીઠ ખોડીદાસ કેવળદાસ
શેઠ અંબાલાલ વરજીવનદાસ (૧૦૦) શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ, અમદાવાદ, | પા પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી ગૌતમસાગરજી મહારાજના સદુપદેશથી, આ માટે અમે પૂજ્ય મહારાજશ્રીના તથા તે તે સદ્દગૃહસ્થને આભાર માછીએ છીએ. વ્ય.
| સમાચાર દીક્ષા-[૧] અમદાવાદમાં કાતિક વદ ૬ ના દિવસે પ. પૂ. આ. ભ. શ્રી વિજયલાવણ્યઅરિજી મહારાજે એક ભાઈને દીક્ષા આપી. તેમનું નામ મુ. શ્રી. વિવેકવિજયજી રાખીને તેમને પૂ. મુ. મ. શ્રી. મહિમા,ભવિયજી મ. ના શિષ્ય બનાવ્યા. [૨] ખંભાતમાં માગશર સુદી ૧૦ ના દિવસે પ. પૂ. ૫. મ. શ્રી. ચંદ્રસાગરજી મહારાજે કામરોળના વતની શ્રી. વીરચંદભાઈ કરસનદાસને દીક્ષા આપી. તેમનું નામ મુ. શ્રી. વિવેકસાગરજી રાખીને તેમને પૂ. મુ. મ. શ્રી. હું સસાગરજી મહારાજના શિષ્ય બનાવ્યા.
[ કાળધર્મ-[૧] રતલામમાં માશગર શુદિ ૪ ના દિવસે પ. પૂ. આ. ભ. શ્રી. વિજયન ગોષિીરસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. [૨] કુરાલ ગામમાં માગશર શુદિ ૭ ના દિવસે પ. પૂ. આ મ. શ્રી. જયસિંહસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. [૩] ફણસાગામમાં કૌતિક સુદી ૫ ના દિવસે પ. પૂ. મુ. મ. શ્રી ધરણેન્દ્રમુનિજી મહારાજ કાળધર્મ પામ્યા. [૪] મહુવામાં માગશર શુદિ ૮ ના દિવસે પ. પૂ. ૫. મ. શ્રી. દુર્લભવિજયજી ગણિ કાળધર્મ પામ્યા. [૫] ફ્લાધિમાં ૫. પૂ. મુ. મ. શ્રી. નવનિધિસાગરજી મહારાજ કાળધર્મ પામ્યા.
For Private And Personal Use Only