________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]. તીર્થમાલાસ્તવન
| [ ૩૩ ] શ્રી પુંખાનગરે વા. નરરાજ
વા. ધર્મરાજ ૨ થી ગુંદવનગરે મુ. માણિજ્યરાજ
૫. જ્ઞાનરાજ ૧ શ્રી ખીમાડાગ્રામે મુ. મુનિરાજ
શ્રી ચંદ શ્રી ખીમેલગ્રામે મુ. શ્રીચંદ
મુ. મુનિરાજ શ્રી જાશોરા શ્રી પીલવણી શ્રી સાંડેરા
પં. ન્યાયરત્ન શ્રી દેવસૂરીનગરે મુ. ચારિત્રરત્ન
પં. નગરાજ શ્રી નાડૂલનગરે પં. લક્ષ્મહંસ
૫. વા. લાલરત્ન શ્રી નાડૂલાઈનગરે ૫. વાનરત્ન
મુ. ચારિત્રરત્ન શ્રી સાદડીનગરે ૫. નગરાજ
પં. ન્યાનરત્ન શ્રી નાંદસમાનગરે મુ. ચારિત્રશેખર
પં. નગરાજ શ્રી દેલવાડાગ્રામે મુ. અખેંરત્ન
મુ. વિનરાજ શ્રી ગુલાગ્રામે . મુ. વિનરાજ
મુ. અમૅરત્ન શ્રી ઉદયપુર ૫. નગરાજ
મુ. ચારિત્રશેખર શ્રી ઉંટલા શ્રી ઝીલવાડા શ્રી દિલ્લી મહાનગરે મુ. હેમકીર્તિ
લલિતસાગર શ્રી આગરા દુર્ગે
ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજી ગણિત
તીર્થમાલા-સ્તવન
[[વિ. સં ૧૮૨૨ માં રચાયેલી એક મહત્વની કાવ્યકૃતિ ] સંગ્રાહક તથા સંપાદક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી મહારાજ,
(ગતાંકથી ચાલુ )
ઢાળ ૯ ( દૂહા). પાટણ નર તે પરગડે, કુણુગર ગામેં જાય; કિ ઉત્સવ શ્રી સિદ્ધચકને, દિવસ ત્રિય તિહાં થાય. દેહરૂં તિહાં એક મટકું, બીજે બે છે અન્ય વાંદી પૂછ હરખીયા, તન્મય કરી તનમન. ભૂષણદાસ આગળ ગયા, રાધનપુર ભણું તાંમ; શ્રી ગેડીચારાયની(!), યાત્રાવવસ્થા કામ. ૩ સંઘ પાછળથી ઉપડે, વર્ચે તલાવે હાય, બીજે દીન સંઘ આવીએ, શ્રી સંખેશ્વર સુભ ઠાય. ૪ હાલ ૯ દૂહા [૧] પરગડે=પ્રગટ. [૩] યાત્રા વ્યવસ્થા કામ યાત્રાની વ્યવસ્થા કરવા માટે,
For Private And Personal Use Only