________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અર્ક ૮]
નિહનવાદ
[ ર૪૭ ]
.
આ કુદકા મારતું હરણીયું અહીં કયાંથી ? સહજ અવાજ સાંભળે ત્યાં તા પવન વેગે નાસી જાય. આ શું? આ તે મેટાં મેટાં શીંગડાં ઊંચાં કરી મહારાજને મારવા જાય છે. ચન્દ્રમામાંથી પડી ગયું કે શું? ચન્દ્રમાને તા લકી બનાવ્યા, ને વળી આ સભામાં આવી આ સભાને પણુ લક લગાડવું છે. છે શુ?” એક જણે બીજાને વાત કરી. “ અરે. જો જો આ, વાધે તરાપ મારી ને મરગલાને સ્વધામ પહોંચાડી દીધું. બિચારું પાછું ચન્દ્રલાકમાં પહોંચી ગયું.”
“ એલા ભાગ, ભાગ, જો, આ જમીન ફાટે છે. કયાંય ધરતીકમ્પ ન થાય.” એક જણ ખેલ્યેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ec
ના ના, ધરતીકમ્પ શું થાય? આ તો ત્યાં ભૂંડ નીકળ્યું. બિચારાને પૃથ્વીના ભાર સહન નહીં થયા હોય એટલે અહી આવ્યુ છે. અરે, એ તાવિકરીને વિી ગયું છે. આ લાંબું દતૂશલ કાઢી મહારાજ તરફ ધસે છે,” બીજો ખેલ્યું!.
“શું આ સ્વપ્ન છે કે સાચુ ! આ સિદ્ધ કયાંથી કુદ્યો, ને પાછું ભૂંડને જમીનદાસ્ત કરી નાખ્યું? આ ખાડામાં ભૂંડને સિંહૈં બન્ને કયાં ગૂમ થઇ ગયા ! અરે, અહીં તે ખાડેય નથી તે કઈ નથી ! આ તે! હતું એવુ તે એવુ જ છે. આ થાય છે શું ? '
ત્રીજા માણસે કહ્યું.
“ અરે અરે ! આ પરિત્રાજક પાસેથી કા-કાકા એવા અવાજ ક્રમ આવે છે? જો તે ખા, આ માટા મેાટા કાળા કાળા કાજળ જેવા કાગડાએ ચાંચ તૈયાર કરી આ મુનિ તરફ જાય છે. પણ ત્યાંથી ઘૂઘૂ અવાજ કરતા ઘૂવડા નિકળ્યા છે. આ વચ્ચમાં જ બન્ને ખાયા. એ, આ તેા બન્ને જાય ડયા. આગળ કાગડા ને પાછળ ઘૂવડા. ધ્યે દેખાતાય નથી. બધું ગૂમ.” સભ્યાએ પરસ્પર વાત કરી.
“ મંત્રીજી ! આ બન્ને જણા વાદ નથી કરતાં ને રાજાએ મંત્રીને પૂછ્યું.
66
જી, આ પરિવ્રાજક મહારાજને કંઇ ઉત્તર આપી શકતા નથી, એટલે આ દુષ્ટ વિદ્યાએના ઉપદ્રવથી મહારાજને હરાવવા પ્રયત્ન કરે છે. ' મત્રોએ કહ્યું.
64
મહારાજ પણ બધી વિદ્યાઓમાં કુશળ છે. જુઓ આ પરિવ્રાજકે શકુનિકા નામની વિદ્યાના ઉપયાગ કર્યાં.” રાન્નએ કહ્યું.
આ શુ ઉપદ્રવ મચાવે છે?”
cc
હાજી, આ બધી શકુનિકા ( સમળી અથવા ચિબડી ) મહારાજ તરફ ધસે છે. ” મંત્રીએ કહ્યું.
66
For Private And Personal Use Only
‘જુઓ, મહારાજે ઉભાવક વિદ્યાના પ્રયાગ કરી ઉલાવક પક્ષીઓ ( સ્પેન–બાજ પક્ષીઓ ) છેડયા. કહેવાય છે કે આ ઉલાવક પક્ષીને જોતાં જ શકુનિકા અધમુઈ થઈ જાય છે. ખરેખર, આ પક્ષીઓએ શકુનિકાનેા કચ્ચરધાણ વાળી નાખ્યા. તે ધડીમાં આ બધું નષ્ટ કરી નાખ્યુ” રાજાએ પૂરબ્યુ
એ પ્રમાણે વાદમાં પરિવ્રાજક ન ફાવ્યા એટલે તેણે સાત દુષ્ટ વિદ્યાએને પ્રયાગ કર્યાં, તેની પ્રતિપક્ષભૂત સાત વિદ્યાઓને પ્રયે!ગ કરી શ્રી રાહગુપ્તે પરિત્રાજકને હતાશ કર્યાં. એટલે ખૂબ ક્રોધમાં ભરાઇને પરિત્રાજક એક મહાવિદ્યાના પ્રયાગ કરે છે, ને રાહગુસનું શું બને છે તે હવે પછી જોઇશુ. ( ચાલુ )