SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૮ આ ખતે શેઠ-શેઠાણીની મૂર્તિઓ સિવાય બીજી પણ એ મૂર્તિ જમણી બાજુએ એ હાથી પર બિરાજમાન છે, અને આ મૂર્તિ પૈકીની શેઠની મૂર્તિ ધાતુની અને શેઠાણીની સ્મૃતિ' સફેદ આરસની છે. આ બંને મૂર્તિએ તથા હાથી પર પણ કાઇ પણ જાતનાલેખ વગેરે નહિ હાવાથી આ મૂર્તિએ કાની હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ દેરાસરની ભ્રમતીમાં આપણી ડાબી બાજુએથી જતાં પ્રથમ શ્રી શત્રુંજય ગિરનાર તીર્થાવતારને પટ છે, જેના નીચેના ભાગમાં સંવત ૧૫૮૫ની સાલના લેખ છે. ( જુએ જે. લે. સ. ભાગ ૩ – જો લેખાંક ૨૧૫૫ ). આ પટ ઉપરાંત પાષાણની ૧૦૩ નાની મોટી જિનપ્રતિમાઓ તથા એક બેઠક ઉપર ઉપરાક્ત પ્રશસ્તિ લેખ, એ સુંદર શિલ્પન'કીએ અને એક લક્ષ્મીનારાયણની સુંદર આરસની મૂતિ છે. આ બંને શિલ્પન કીએના શિલ્પા બહુ જ સુંદર છે, અને તે બનેના ફાટાએ શેઠ આણંદજી કલ્યાણની પેઢીની આશીસમાં છે મુખ્ય દેરાસરના મડાવરાનાં શિલ્પા બહુ જ શ્રેષ્ઠ કાટીનાં છે અને તે શિલ્પે પૈકીનાં કેટલાંક શિલ્પા તે જિનેશ્વરદેવાની પદ્માસનસ્થ પ્રતિમાનાં તથા જૈન સાધુ મુનિરાજોનાં છે. આ દેરાસરના ઉપરનું સામરણુ બહુ જ સુંદર અને ઝીણવટભર્યાં કાતરકામવાળુ છે, જેનો ફાંટા પણ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીમાં છે. મુખ્ય મદિરમાં દાખલ થઈએ ત્યારે સૌથી પ્રથમ નજર ગર્ભદ્વારની બંને બાજુએ આવેલા વિશાળ પીળા પાષાણુનાં સત્તરિસય પટ્ટ પર પડે છે. ગભારામાં પેસતાં ડાબા હાથ પર એ પીળા પાષાણુની કાયાત્સČસ્થ જિનપ્રતિમાએ! છે, જે અને મૂર્તિમાં બીજી નની નાની પદ્માસનસ્થ અગિયાર અગિયાર પ્રતિમાઓ છે, જે અંતે મલીને એક ચાવીશી છે. વળી તે મૂર્તિઓની પાસે જ એક પીળા પાષાણુની પંચતીર્થ તથા પીળા પાષાણુના મેાટા સર્રારસય પટ છે, આ પટની નીચે ત્રણ લાઈનના મોટા શિલાલેખ છે, જે આ પ્રમાણે છેઃ—— (१) सं० १५३६ वर्षे फागुण सुदि ३ दिने श्री उकेशवंशे ईदाक्षत्रियान्वये श्री (घु ? ) लगोत्रे मंकुंदापुत्र मं०धीधापुत्र मं०लखमसी पुत्र मं०पद्मा मं०वीरा तत्र मं०वीरा पु०जींदा मं०धीरा । देवराज । डाहा । वसता । सहजा । तत्र धीरा भार्या (२) धांधलदे पु०मं तेजा मं० विना मं० गजा मं० सातल तत्र मं० तेजा भा० हांसलदे पुण्यार्थ पु०मं० रूपसी मं० सोमसीभ्यां तत्र रूपसी भा० तलदे पु०मं० राजा पुत्री हक्की । रुकमणि । सोमसी भा० संसारदे पुत्री रोहिणि प्रमुख परिवारसहिताभ्यां श्रीसत्तरितयपट्टिका कारिताः (३) प्रतिष्टिता श्रीखरतगरगच्छे श्रीजिनराजसूरिपट्टे श्रीजिनभद्रसूरि पट्टे श्री जिनचंद्रसूरिगच्छनायकैः शिष्य श्रीजिनसमुद्रसूरि श्रीगुणरत्नाचार्य प्रमुख परिवार सहितैः || दुर्गाधिप श्रीदेवकर्णनृपराज्ये । शुभं भूयात् । लिखिता कमललाभमुनिना श्रेयोस्तु ॥ [ અનુસધાન–જીએ પાનુ ૨૪૦] For Private And Personal Use Only
SR No.521589
Book TitleJain_Satyaprakash 1943 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy