________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દેવાધિદેવ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક:--
પૂજ્ય મુનિમહારાજ શ્રીદર્શનવિજયજ
ચૈત્ર માસમાં પરમાત્મા મહાવીરનો જન્મદિન આવે છે. તે પ્રસંગે; ઘણાં વર્ષો પહેલાં લખી રાખેલી પરમાત્માની આત્મસાધનાની આ અમર કથા પ્રગટ કરવી ઉચિત સમજીને અહી આપી છે. આત્મિકવૃત્તિ અને આસુરિકવૃત્તિનું હ્રદ્ધા અનાદિકાળથી ચાલ્યું આવે છે. પણ ખરા આત્માના આશકાએ આસુરી વૃત્તિને કદી મચક આપી નથી. આ અમર કથાના શબ્દેશબ્દમાંથી આ ધ્વનિ પ્રગટ થાય છે. આવી કથાઆ હુજારા હાથે અને હજારા વાર લખાય છતાંય તે નવીન ને નવીન પ્રેરણાજ પાયા કરે છે. આ કથા આપણને સૌને પાવન કરો !
હીરાગળ ચુંદડી શી ખીલતી સધ્યાએ રંગ બદલવા માંડયો હતેા, સૂર્યના પ્રકાશ એાસરવા લાગ્યા હતા, રાત પડતી હતી અને પૃથ્વીએ જણે અંધારપઇંડા ધારણ કરવા માંડયો હતા. આકાશમાં તારલી ટગમગવા લાગ્યાં હતાં. અને પૃથ્વીના તાઃલીઆસમાં બાળકા આંખા વીસી ગેાડીમાં છુપાવા લાગ્યાં હતાં. એવામાં આકાશમાં વીજળી જેવા ચમકાર થયા, જાણે રાહુની ગ્રહણ માટે તૈયારી થવાના વાતાવરણ જેવા ભયસ ંચાર થયા. એકાદ ક્ષણ વીતી અને જાણે આભમાં વીજળીને બદલે પુંછડી ધૂમકેતુ સમા ભયાનક અંગારા ધસમસતા ગતિ કરી રહ્યો હતા એવા આભાસ થયા. જાણે જ્વાળામુખીના કાપનું પ્રદર્શીન હેાય તેમ તે જેમ જેમ નીચે ઊતરવા લાગ્યા તેમ તેમ તેનું સ્વરૂપ ઉગ્ર થવા લાગ્યુ. પણ એ અગારા ન હતા. તદ્દન નજીકમાં આવતાં તેા એ અંગારા પ્રીટીને અસ્પષ્ટ મનુષ્યાકૃતિ-અવ્યક્ત દેવ દેખાયા. તે ક્રોધમાં તે ક્રોધમાં બબડતા હતા——“ અરે, એ દેવરાજની મતિ મારી ગઇ લાગે છે, કે જેમ ફાવે તેમ લવરી કરે છે. શુ કાળા માથાના માનવીને ત્રણ લોકમાંથી કાઈ ન ચળાવી શકે? અરે, મારી મેાજડી સાફ કરનાર ભૂતડા પણુ કે તળામાં સુનાર અને કમળાથીય સુકામળ કાયાવાળા રાજવી—બાલકને ધ્યાનભ્રષ્ટ કરી નાખે, તે પછી સામાનિક ઋદ્ધિવાળા અને અથાગ સામર્થ્યવાળા મારા જેવા દેવવીરને શુ દુટ છે? જ્યાંસુધી હું કૈપ્યા નથી ત્યાંસુધી જ એ નિગ્રંથ ભવી-અભવીની વાતેા ચલાવીને મુક્તિની જાળ પાથર્યા કરશે. કાણુ કહે છે માક્ષ છે? સિદ્ધના જીવા કાણે જોયા છે કે જેને માટે આ રાજપુત્ર આવાં દુઃખા સહી શરીરની ખાખ કરી રહ્યો છે? આજે તેના ભ્રમ દૂર કરી દંભના પડદે ચીરી નાખું, અને એ રાજપુત્રને સિદ્ધ કરી આપુ` કે સ્વર્ગલોક અને દેવપદ એ જ પરમ બ્રહ્મ છે. મારા જેવા દેવની આજ્ઞાનુ પાલન એ જ શિવસુંદરીનુ લગ્ન છે. બાકી બધુ હબગ છે. પણ માત્ર એક ભય રહે છે કૅ—રખેને દેવેન્દ્ર આ રાજપુત્રનુ ઉપરાણું યે ! કેમકે આ રાજપુત્રને ઇંદ્રના ભયથી ક્રાઈ કાંઈ કરી શકતા નથી, જેથી વીતરાગ થવાની વાત કરતા આ રાજપુત્ર ઇંદ્રની એથમાં રહી ધાર્યા પ્રમાણે મહત્તા ખાટી જાય છે. જ્યારે ઇંદ્ર પાતે જ તેના સામર્થ્યની પ્રશંસા કરે તે। પછી બીજાએ તે એમાં હા ”ની ટાપશી જ પૂરવી રહી. ૧૭ હું આવી હાજરા કરી શકું તેમ નથી. હું એ નગ્ન સત્ય પ્રગટ કરું ત્યારે જ ખરા !
tr
તે આકૃતિના હૃયમાં આ અને આવા વિચાર વીજળીના ઝબકારની પેઠે એકદમ પ્રકટી અને પસાર થઈ ગયા. તેણે પાછુ વાળી જોયુ. પણ ઇંદ્ર તેા “ આ ઉદ્ધત દેવ ઠાકર
For Private And Personal Use Only