________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રક
ત્રક
ટૂટક
[૧૭૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ કરીય અભિગ્રહ જિણ વિતરણ ગયા, ભિખ્યા(ક્ષા) ફિરતાં માસ ચાર જ થયા. ઈમ ફિરતાં થયા માસ આર જ, એક દિન નંદા ઘરઈ, વિહરણ પહુતા વીર જિનવર, જંગમ સુરતરુ તસ ઘરિ; આણંદસ્ય તબ તેહ ઉઠી, મોટા મેદક લેઈ કરી, અગ્ય જાણી ભાવ આણું, તવ ચાલ્યા વેગી કરિ. (૪) તવ સા નંદા સહિઅરનઈ કહ, વીર જિનેસ ભિક્ષા નવિ લિઈ. નવિ લિઈ ભિખ્યા (ક્ષા) વિર જિવિર, અભિગ્રહ કીધો અછઈ, રાણું રાજા વિનવ્યો, ઈમ જ વલિ તિહાં પછે; તે વયણ સુણી નયર માહે, બહુ ઉપાય કરાવીએ, એક નારી રેતી માદક લઈ જિનનઈ વિહરાવએ.
| ઢાલ રાગ કેદારે છે ગીત ગાઈ એક સુંદરી છે, એક સારે શૃંગાર; એક જ બાલકને લેઈજી, દીઈ જિનવર આહાર. હો વીર જિણ એહ અભિગ્રહ સાર, તુઝ ગુણને નહિ પાર હે વીર–આચલી એક મૂકઈ વેણુ મેકલાજી, નાટિક એક કરંતિ, એક આંબેડો સિર ધરી, તુમ્હ આહાર દેયંતિ. હે વીર. (૭) રમતિ રામા રંગમ્યું, આણી હર્ષ અપાર; વિહરાવઈ બહુ ભાવસ્યું છે, તેહઈ ન લઈ આહાર. હે વીર. (૮) તેણુઈ અવસર નરવરુજી, રાય શતાનિક જેહ, ચંપાઈ બહુ દલ લેઈજી, વીટી રહીએ તેહ. હે વીર. (૯) ચંપાગઢ જબ ભેલીએજી, દધિવાહન નાસંતિ; ધારણ ધૂઓ વસુમતીજી, સુભટનઈ હાથઈ ચઢત. હો વીર. (૧૦) વાઈ પૂછઈ ધારણીજી, તું મુજ કિસ્અ કરે; તું મુજ પરણું વાલીજી, તું મુજ વિનય વહેશ. હે વીર. (૧૧) એહ વયણ શ્રવણે સુજી, સતયશિરોમણિ તામ; તતખિણુ પ્રાણ તજ્યા સહીછ, હે હૈ કર્મ વિરામ. હો વીર. (૧૨) વસુમતી કુમરી લેઇજી, આવ્યૌ નિજ ઘર માંહિ, કાપ કરાઈ ધરણી તિસઈજી, દેખી કુમરી ઉછાંહિ. હે વીર. (૧૩) પ્રહ સમય વેચન ગયેજી, ઘરેણીતણુઈ આદેશ; સાથઈ લે ઊભી કરી છે, દેખઈ એક તિહાં વેશ. હો વીર. (૧૪) મૂલ પૃછિ વા વિસઈજી, કહઈ શત પંચ દિનાર; કુરી પૂછઈ તેનઈ, તુહ ઘર કિયે આચાર. હે વીર, (૧૫)
For Private And Personal Use Only