________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩૮ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ મઝ એહ તીર્થ સુહાઈ, ઉપજઈ હરખ સ્વામિ પસાઉલઈ શ્રી વિશાલસુંદર સીસ પભણતિ, નમું સ્વામી પાઉલઈ. (૬) પાઉ લેવા લઉં વાટ, વિસમા જિ મારગ ઘાટ, તિહાં ચાર ચરડ નઈ સહિ, આણઉં ન કહિની બહ; " આણઉં ન કહિની બહ, સઘલે કરઈ સાનિધિ સાસતઉં, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, સ્વામિ દિઈ મન ભાવ ત. (૭) મનિ ભાવતું પ્રિય મંડિ, નિજ અંગિ આલસ ઈંડિ, શ્રીસંઘ મેલી જાત્ર, કીજઈ નિરમલ ગાત્ર; કીજઈ નિરમલ ગાત્ર, બોલઈ ઘરણિ નિજ પિયંસિ ઉંમલી, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, વીર વંદઉં વલિ વલી. (૮) વલિ વલી જિનવર વંદિ, બહુ જનમ પાપ નિકંદિ, ભાવના ભાવું આજ, પામી€ ત્રિભુવનરાજ; પામીઉં ત્રિભુવન રાજ, સાચઉ બીજઈ નરભવ લાહલઉ, શ્રી વિશાલસુંદર સીસ પતિ, ઘઉ મનિ ઉમાહલઉ (૯) ઉમાહલઉ મનિ સાર, કરી સેવકોની સાર, કલિજુગિ પ્રતાપ અખંડ, પાપીઆં પાડિ ડિંડ; પાપીઆં પાડિ ડિંડ, પુહવઈ પ્રસિદ્ધ પીઠ સહ કહઈ, શ્રી વિશાલસુંદર સીસ પભણતિ, પાર મહિમા કુણ લહઈ. (૧૦) કુણ લહઈ તુજ ગુણ પાર, તું અડવડિઆ આધાર, સંસાર ફેરા ટાલિ, હિત હજ નિજરિ નિહાલિક હિત હજ નિજરિ નિહાલિ, સ્વામી નામ નવ નિધિ પાઈ, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, તાહરા ગુણ ગાઈઈ. (૧૧) ગાઈઈ જિનગુણ સાર, હું અછઉં તાહરઉ દાસ, મઝ હુઈ તુઝ પદ ભેટ, હિવ ઘણું તુંહ જિનેટ, હિંવ ઘણી તુંહ જિનેટ, સબલઉ ભાગ્ય જગઈ ઉમિલ્યું, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, આજ ઘરિ સુતરુ ફલિ. (૧૨) સુતરું ફલિઉ મઝે આજ, સુરધેનુ સારઈ કાજ, જઉ ભેટિઉ વીર જિણંદ, તઉ પામી પરમાનંદ, તઉ પામીલ પરમાનંદ, અતિ ઘણ હજ્ય સેવા તુમ્હ તણી, શ્રી વિશાલ સુંદર સીસ પભણુતિ, ભગતિ આણી અતિ ઘણું. (૧૩)
| | કુત્તિ વાતો સમાન છે આ સ્તોત્ર-સ્તવન પાટણમાંના પૂ. મુ. મ. શ્રી. પુણ્યવિજય મહારાજ પાસેના એક હસ્તલિખિત પાના ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે.
For Private And Personal Use Only