________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। ત્રીય નિત્યં નમઃ ।
શ્રીજૈનસત્યપ્રકાશ
[વર્ષ ૭...
ક્રમાંક ૮૪......
.અંક ૧૨
શ્રીજીરાલા પાર્શ્વનાથ સ્તવન
(૧)
(૨)
(3)
સંગ્રાહક તથા સંપાદક—પૂ. મુનિમહારાજ શ્રી જયંતવિજયજી મહારાજ જીરાઉલા દેવ કર જુહાર, સ્વામી કરઇ સેવકની જ સાર; તું વિશ્વચિંતામણિ એક દેવ, કરઈ ચઉઢિ ઇન્દ્ર સેવ. સેવા કરઇ લંકિણુ નાગરાજ, સારઈ સદા સેવક કેડિ કાજ; પીડા તણાં દુખ નમૂલ ત્રાડઈ, ઘડી ઘડી સકટથી વિછેડઇ. એ તાહરું નામ જગત્ર જાણુઇ, વલીવલી મહિમા કિસ વખાણુÜ; જે બૂડતાં વાહણમાંહિ ધ્યાઇ, તે ઊતરી સંકટ પારિ જાયઈ, જે કાલ કકાલિ પિશાચ લીજઇ, જે ભૂતવિત્તાલ વિચાલિ ખીજઈ; જે ડાકણ દોષ પડયાંજ ધ્યાયઇ, તે ઊતરી સંકટ પારિ જાયઇ, જે દુષ્ટ સિક્રેાત્તરી પાસિ આજઇ, જે વ્યતરી ન્યતર દોષ દાઝઇ; જે પ્રેત પીડયા પ્રભુ તુમ ધ્યાયઈ, તે ઊતરી સંકટ પારિ જાયઈ. જે સર્પ વેગઇ વિષઝાલ મૂ કઈ, જિણિ વિષઈ ઝૂ ખઈ ઝાડ સૂકઇ; તેણુઇ ડસ્યા જે પ્રભુ તૂ જ ધ્યાયઇ, તે ઊતરી સકટ પાર જાયઇ. (૬) ચક્ષુ પીડયા સુખ ખૂબ પાડઇ, જે રાગ રુંધ્યા નિજ દેહ તાડઇ; જે વેદના વ્રત પડયા જિ ધ્યાયઇ, તે ઊતરી સંકટ પરિર જાયઇ. જે દ્રવ્યહીના મુખી દીન ભાઈ, જે દેહ ખીણા દિનરાત્રિ ખાસ;
(૪)
(૫)
જે આગિનઇ માગિ પડયાં જ ધ્યાયઇ, તે ઊતરી સંકટ પારિ જાયઇ. (૮) જે રાગ વિગ્રહ પાડયા ન છૂટ, ફીશિફ્રી ફારક દેહ છૂટક; જે લાડુ, માંધ્યા પ્રભુ ! તૂ જિ ધ્યાયઈ, તે ઊગરી સંકટ પારિ જાયઈ. (૯) તૂ પાસ આશા અમ્હેં એક પુરઈ, દુકર્મનાં કષ્ટ સમગ્ર ચૂરઇ; સત કર્મની સ`પતિ એક આપો, કૃપા કરી સેવક મઝ થાપે. (૧૦) । પ્રતિ શ્રી જીરાલા પાર્શ્વનાથ સ્તવન
For Private And Personal Use Only
(6)
[ આ સ્તવન લીંબડી સંઘના જ્ઞાનભડારની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતા છે. ચાલુ નિયમ મુજબ સ્તવનની લ્લી કડીમાં એના કર્તાના નામને નિર્દોષ હોવ જોઈ એ. પણ આ સ્તવનની છેલ્લી કડીમાં એના ઉલ્લેખ જોવામાં આવતા નથી. ]