________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
...
॥ ચોરાય ની નમઃ ।
શ્રી જૈનસત્યપ્રકાશ
[વર્ષ ૭...
ક્રમાંક ૮૦......
અંક ૮]
બુધ શ્રી અમૃતવિજયજી શિષ્ય પદ્મ શ્રી રંગવિજયજી વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠા-કલ્પ-સ્તવન
સંગ્રાહક તથા સંપાદક—પૂ. મુનિમહારાજ શ્રી જયંતવિજયજી [ ગતાંકથી ચાલુ ]
હાલ છઠ્ઠી
(વાત કરો રહી વેગળા મ્હારા વ્હાલા હૈ, પેલા દેખે દુરિજન લોક એ ક્યા ચાલા રે—એ દેશી) ચાથે દિન શાસનસુરી હું વારી રે,
ચક્કેસરી પ્રમુખ ચાવીસ હું બલિહારી રે !; અભિધાને જીભ દ્રવ્યથી હું વા, પૂજીને પૂરા જગીસ હું મ॰ (૧) વળી ચાસઢ સુરરાજને હુવા, તસ મંત્ર કરી આહ્વાન હું મ; જલ ચંદન આદે કરી હું વા॰, તિહા અરચા થઈ સાવધાન હું ખ॰ (૨) ભૂત અલિ અભિમંત્રીને હું વા॰, લેઈ જિન ઘર ખાહિર તેહ હું ખ॰; દશ ક્રિશિયે ઉછાલીયે. હું વા, ઉપયાગ થકી ધરી નેRsહું અ ઉત્તમાંગથી થાપીયે હું વા॰, સિદ્ધાદિક મંત્ર વિચાર ઇસ ન્યાસ કરી કર્તા હુવે હું વા॰, કરે સિદ્ધચક્ર મનેાહાર હું ખ૦ (૪) અષ્ટકમલ દલ થાપીને હું વા, તસ મધ્યે શ્રી અરિહંત હું ખ; પૂરવઠ્ઠલમાં સિદ્ધજી હું વા, દક્ષિણ દલે સૂરિમહંત હું ખ॰ (૫) પાઠી દ્વાદશ આંગના હું વા॰, પાઠકજી પશ્ચિમ જાણુ ઉત્તર ઇલમાં જાણીયે હું વા॰, મુનિરાજતણું અહિઠાણુ
મ
૧ લેઈ નિજ નયર
For Private And Personal Use Only
હું મ;
હું ખ॰ (૬)