________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લેારાની જન ગુફાઓ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૭ ]
કેંદ્રસભાની પશ્ચિમ બાજુએ જઈ શકાય છે.
ગુફાથી ચેડેક દૂર પશ્રિમે છેલ્લી ગુફા આવે છે. પડસાલ જેને આગલા ભાગમાં મે ચાન્સ સ્થભા હતા તે હવે જણાતા નથી. એક ભારણુ અને એ બારીએ માટે આગલી દિવાલમાં માંકાએ પાડવામાં આવેલ છે. છત અંદરની બાજુએ નવ ફુટ માઠ ઈંચ ઊંચી છે. એ છતને નીચેના ભાગમાં સમચેારસ એવા ચાર ટૂંકા સ્થંભે છે તેથી ટકા મળી રહે છે. તેની દરેક બાજુએ ત્રિક્રાણુાકારે સપાટ તાલ જેવુ' માલુમ પડે છે એ ઉપરથી તે પ્રમાણમાં આધુનિક કાળના હોય તેમ જણાય છે.
[ ૩૯૫ ]
દિવાલની જમણી બાજુ એવી રીતે કાપી કાઢવામાં આવી છે જેથી જગન્નાથસભાની પશ્ચિમ બાજુના એક ભોંયરામાં જઇ શકાય છે. ઈંદ્ર અને અંબિકાની મૂર્તિ એ પાછલી દિવાલના ગેાખલાઓમાં બિરાજમાન છે. બીજી જૈન ગુફાઓમાં જેવી મૂર્તિ જોવામાં આવે છે તેવી જ સ્મૃતિએ અહી જોવામાં આવે છે. બાજુની દિવાલા ઉપર બળે તીર્થંકરની મૂર્તિ એ આલેખવામાં આવેલ છે. એ મૂર્તિ એના મસ્તા ઉપર ફૂલોનું સુંદર શિલ્પકામ જોવામાં આવે છે. આમાંના એક ખંડમાં ઈ. સ. ૧૮૭૬ સુધી જઇ શકાતું નહતું. એ સાલમાં આ ખંડમાંની માટી કાઢી નાંખવામાં આવી હતી. આ ગુફામાંનું ઘણું ખરું શિલ્પકામ પ્રમાણમાં તાજાં તેમજ ઝીણું છે,
પાર્શ્વનાથ
ગુફા જે ભાગમાં છે તે ભાગમાં એક ટાચ પર એક શિલ્પયુકત બાંધકામ વાયવ્ય ખૂણામાં આવેલ છે. આ બાંધકામ પાર્શ્વનાથની એક જંગી મૂર્તિ પર ઔર‘ગાબાદના એક જૈન ગૃહસ્થ તરફથી ગયા સૈકાની શરૂઆાતમાં કરાવામાં આાવ્યુ હતું. એ મૂર્તિ ટેકરીના આ ભાગ ઉપરના લાલ પથ્થરના ખાડામાંથી કાતરી કાઢવામાં આવી હતી. મૂર્તિની પહેળાઇ એક ઘૂંટણુથી બીન્ન ઘૂંટણુ સુધી નવ ફૂટ છે. મસ્તકથી આસન સુધીની ઊંચાઇ સાડાદસ ફૂટ છે. સની કૃષ્ણાએ અને સિ'હ્રાસનના પાયા વચ્ચેનું અંતર સેલ ફૂટ જેટલું છે. ધર્માંચક્ર સિંહાસનમાં બતાવેલ જાય છે. મૂર્તિ'ની ડાબી તેમજ જમણી બાજીએ ભકતા જોવામાં આવે છે. જે સિ'હાસન પર મૂર્તિ સ્થિત છે તેના પર ઈ. સ. ૧૨૩૪-૩૫ના શિલાલેખ છે. ડા. બુહલરે તેને જે તરજુમા કરેલ છે તેને ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે:
‘(૧) સ્વસ્તિ ! સુવિખ્યાત શક સંવતના ૧૧૫૬ ના વર્ષોંમાં (બૃહસ્પતિ યુગના) જયનામે વર્ષ માં——
For Private And Personal Use Only
(૨) શ્રી (વ)'નપુરમાં રાગીને જન્મ થયા હતા.........ગાલુગી તેના પુત્ર (હતા), (ગાલુગીની સ્ત્રી) સ્વર્ણાં (વદ્યાલી) દુનિયાને~~
(૩) એ બન્નેને ચક્રેશ્વર આદિ ચાર પુત્રા થયા હતા. ચક્રેશ્વર ઔદા'ના સદ્ગુણથી એ બધામાં મુખ્ય હતા.
(૪) જે ટેકરી પર ચારણી વારવાર જાય છે તે ટેકરી પર તેણે પાર્શ્વનાથનું સ્મારક