________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬] .
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે
ર્તિકી પૂર્ણિમાને દિવસે, આ મન્દિર પાસે અમુક સ્થળે અમુક પ્રમાણમાં દવાથી Jક અમુક પ્રતિમાજી વગેરે નીકળશે.” આ વાતને આધારે સંધને આમંત્રણ આપી વટદારેએ તે દિવસે ખેદાણ કરાવ્યું. જો કે જોઈતી વસ્તુઓ ન નીકળી તે પણ અમુક થે દેવીની મૂર્તિ વગેરે નીકળ્યું. વહીવટદારોનું કહેવું છે કે કારણોસર નિશ્ચિત સ્થળે કામ કરવામાં આવ્યું ન હતું પણ પ્રતિમાજી વગેરે છે એ નિશ્ચિત છે.
શેઠ નગીનદાસ કરમચંદ વગેરે યાત્રા માટે આવ્યા ત્યારે રાત્રિના બાર વાગ્યાની પાસ શાન્ત વાતાવરણમાં દેરાસર તરફથી સંગીતને મધુર ધ્વનિ તેમને સંભળાયો, તે યે તેમની સાથે ત્યાં ગટુલાલ, ઔકારલાલજી વગેરે વહીવટદાર પણ હતા. તેમને યા. તેઓએ પણ તેમના કહ્યા પૂર્વે જ મન્દિર તરફથી આવતા ગીત વાજિંત્રના જિની વાત કરી. આ પ્રસંગ સં. ૧૯૯૫ના પિસ માસમાં બનેલ. મુ મદિરની પરિસ્થિતિઃ
આ મદિર નીચા ઘાટનું ને રમણીય છે. તેમાં ભમતી ઘણી જ સુન્દર ભમતીમાં ગોખલાના આકારની દેરીઓ છે. તેમાં પ્રથમના સમયમાં એ હશે એમ અત્યારની તેની સ્થિતિ પરથી અનુમાન કરી શકાય છે. દરમાં એક ભય છે તેમાં ઉતરવાનું ને અન્દર જવાનું વિષમ છે. કઈ કઈ સમય રામાં જતાં સર્પાદિના દર્શનથી તેમાં જવાને અવર જવર લગભગ બંધ જેવો જ થઈ કે છે. સર્પ, ભમર વગેરેની અડચણ દેવી મનાતી હોવાથી ભંયરામાં કોઈ સ્થળે દેવાધિ
વસ્તુઓ હશે એમ કલ્પના કરવામાં આવે છે. ચાલુ મન્દિર ઘણું પ્રાચીન હેવાને છે તેની ભી તો આદિમાં ફાટફુટ પડેલ છે. વર્ષાકાળમાં જળને સામાન્ય ઉપદ્રવ પણ , કરે છે. તેથી તેની મરામત થવી આવશ્યક છે. ; ખંડિત મદિરની હકીકત :
શ્રી શાંતિનાથ પ્રભુના ઉપર જણાવેલ આ ચાલું મન્દિરની સામે એક રસ્તે છે. તે રસ્તે લાલ મહેલ તરફ જતાં બે ફલગ પર રસ્તાની ડાબી બાજુમાં મકાનનું ખંડેર નજરે આવે છે. તેની તપાસ કરતાં તેની રચના જિનાલયને અનુરૂપ }ય છે. પ્રતિમાજી વગેરે કઈ નથી, પણ મૂળ ગભારાનાં ત્રણ દરવાજા અને પ્રતિમાજી રાજની પાછળનું પલાસ્તર હજુ દેખાય છે આસપાસ પ્રદક્ષિણ માટે ભમતી અધી ી ટૂટી-જણાય છે. મૂળ ગભારાની નજીકમાં સભામંડપ છે તેમાં ઉપરને ગુમ્બજ ગયેલ છે પણ તેની આજુબાજુની દિવાલે કાયમ છે. મન્દિરની આસપાસ વિશાળ છે. તેથી એમ કલ્પના કરવામાં આવે છે કે અહીં ઉપાશ્રય આદિ ધાર્મિક સ્થાને પણ ચેકમાં એક પાણીનું ટાંકું છે. ત્યાંથી થોડે દૂર એક વાવડી છે. તે અત્યારે મેટે ભાગે ગઈ છે, પણ તેમાં પાણી ભરેલ છે. આ સિવાયનાં પણ બીજા અનેક એવા જીલ કે જેમાંથી મન્દિરના તેમજ મૂર્તિઓના અવશેષો મળી આવે છે. પુરનું મન્દિર : માંડવગઢથી બે માઈલ દૂર તારાપુર નામને એક દરવાજો આવે છે. ત્યાં જવાને સડક છે. તે પછી ત્યાંથી રા-૩ ગાઉ દૂર તારાપુર ગામ છે.
For Private And Personal Use Only