SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માંડવગઢની મહત્તા [૩૩] ખિતા. તે યતિજીની મૂળ ગાદી ઇડર હતી એટલે હાલમાં ઈડરથી એક એવા તાલેખ ળી આવ્યો છે કે માંડવમાં હીરા, રત્ન, માણિક, નીલમ સેના, રૂપા. વગેરેની ૧૪૦૦ તિમાજીઓ જેડાશાહની હવેલી પાસે ભંડારી છે. હાલમાં તે સ્થાનની શોધ ચાલુ છે. એ પ્રમાણે અનેક મહાન મહાન વ્યાપારીઓ માંડવમાં થઈ ગયા, જેમણે ધર્મની ને પવહારની શેભા વધારી ને પિતાની કીર્તિ પ્રસારી. જિનમદિરોની હકીકત જિન કેવળી પૂરવધર વિરહે, ફણીસમ પંચમ કાળજી; તેહનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિમ્બઇ. -જિનવિજયજી આ વિષમ કાળમાં તીર્થકર કેવળજ્ઞાની કે પૂર્વ વગેરે વિશિષ્ટ આગમના જાણકાર મેથીનીઓને સમાગમ નથી. કાળ રૂપી નાગ ચારે બાજુ ઝેર વર્ષાવી રહ્યો છે. તે કેર મારે કરવાને કઈ આષધી, મણિ, મંત્ર કે ઉપાય હેય તે તે તીર્થકરનું આગમ અને શ્રેણીતરાગની મૂર્તિ એ બે જ છે. આ વાત મહાપુરુષે સારી રીતે સમજે છે અને તેથી જ ટિ બે વસ્તુને પુષ્ટ કરવાને સુરક્ષિત રાખવાને અને તેમાં વધારો કરવાને વારંવાર સમયે રીમયે પ્રયત્ન કરે છે. - શ્રી માંડવગઢજીમાં જયારે જાહલાલી હતી, સમૃદ્ધ અને સંપત્તિશાલી પુરુષને મરસતા હતા ત્યારે તે નગર અનેક મહાન જિનચેથી વિભૂષિત હતું. પેથડશાહના મિમયમાં “શત્રુંજયાવતાર' નામનું ૭૨ જિનાલય યુકત મન્દિર અને બીજાં ૩૦૦ ચ ડિવર્ણના વજકલોથી શોભતાં હતાં. ચાંદાશાએ કર વિશાળ જિનમદિર નિર્માણ તકરાંવ્યાં હતાં. જગડુશાહે પાંચ દેરાસરો અને ૧૧ શેર સુવર્ણનાં તથા ૨૨ શેર રૂપાનાં વાબો નિર્માણ કરાવ્યાં હતાં. જેમાશાની હવેલી પાસે ૧૪૦૦ મણિ ફટિક આદિના ટલે બે ભંડાર્યાની વાત આજ પણ ઉપલબ્ધ થાય છે. કાળપ્રભાવે આજ તેમાંનું કંખ પણ ફેણમાં જોવામાં આવતું નથી તે પણ જુદી જુદી જે હકીકત મળે છે તે અહીં બતાવ વામાં આવે છે. માંડવઢને રાજી, નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ. એ પ્રમાણે ચિત્યવંદનમાં ઋષભ દાસ કવિ જે સુપાર્શ્વનાથ પ્રભુનું નિમરણ કરે છે તે બિમ્બ માટે કહેવાય છે કે રામસીતાને વનવાસ સમયે લક્ષ્મણજીએ સુપાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી સીતાજી માટે બનાવ્યાં. સતી સીતાના શયલના પ્રભાવે તે પ્રતિમાજી વજીમય થઈ ગયાં. માંડવમાં તે બિમ્બ મૂળનાયક તરીકે એક મન્દિરમાં નાવિરાજમાન હતું. હાલમાં તેને કંઈ પણ પત્તો નથી. તિર. વર્તમાન મન્દિરને ઇતિહાસ પ્રતિમાની પ્રાપ્તિ અને પ્રતિષ્ઠા હાલમાં માંવગઢજીમાં એક શાન્તિનાથ પ્રભુજીનું મંદિર છે. આ શ્રી શાંતિનાથજીનાં પ્રતિમાજી સં૧૫૪૭માં સંગ્રામ સેનાના વંશજોએ ભરાવ્યાં છે, આ પ્રતિમાજી પદ્માસને ૨૪ For Private And Personal Use Only
SR No.521577
Book TitleJain_Satyaprakash 1942 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy