________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
. .
.
.
. .
•
પર્ણ કલશ થાપી ચિહું વિદિશે, વાયુ ભૂવન તિમ યાર છે. નં. (૧૦) થાપી નંદ્યાવર્ત લખ્યાં છે, ભૂલ નામ સવિધાને રે, પૂજે વાસક્ષેપાદિક દ્રવ્યું, ગુરુસનિધિ બહુ માન રે. -૦ (૧૧) કપ અખંડણ્યું નેવેદ્ય ઈ, બલિ દેઈ દેવ વાંધીજે રે, નવાવર્ત લેખકને પહેલાં, શુભ વસ્ત્રાદિક દીજે રે. નં. (૧૨) બીજે દિન એ કિરિયા નિરખી, રંગરેલી સહુ થાય રે; ખુશાલશાહને મને રથમાલા, દિનદિન વધતી જાય રે. નં. (૧૩)
હાલ પાંચમી (તમે પીળા પીતાંબર પહેર્યાજી મુખને મરકલંડે–એ દેશી) ક કિરિયા ત્રીજે દિવસે જ, વિધિકારક સ્વામી, તુમ સમકિતગુણ જિમ ફરત્યે જ, પુન્યદશા પામી; કરો એક ભગત સમતાય , વિ, બ્રહ્મચારી દશ દિન તાઈજી. પુ. (૧) અડજાતિના ભેરવ કહિછ વિ૦, તેહમાં ક્ષેત્રપાલને લહિયે, પુત્ર તપગચ્છ તણે રખવાલેજી વિ૦, દુઃખ સંતતિ હરણ દુકાલેછે. પુ. (૨) આહવાહન કરે તસ મંત્રજી વિરુ, તે ભાખ્યા છે ષટયંત્રેજી પુરા તે પ્રસન્ન કરી ક્ષેત્રપાલોજી વિ૦, કીજે તસ ભક્તિ વિશાલેજ. પુલ માતર નેવેદ્ય ઢોઈ વિ૦, તસ સેસ લિયે સહુ કઈ ; પુત્ર વલી આસન મંત્રને જાપીજી વિ૦, ઈમ ક્ષેત્રપાલને થાપી છે. પુત્ર હવે સેવનપટું ફરીનેજી વિ, યક્ષકઈમ લેપ કરીને જી; પુત્ર થાપ દિગ્યા વિધાને વિ, અભિધાન લેઈ સનમાને છે. પુત્ર વલી દેઈ દવજ રોપી આગેજી વિ૦, પૂજે મહાદેવી રાગેજી; પુ. વલી થાપ સેવન પટેજી વિ૦, ગ્રહમંડલ નિજ નિજ ઘાટેજી પુરા (૬) દિશિ વિદિશિર્વે ગ્રહ થાપજી વિઠ, પૂજી નિજ મંત્ર જાપજી પુત્ર ગ્રહ તવને નવ ગ્રહ ભાજી વિ૦, પછે શાંતિ કલશને ભણાજી. પુ. (૭) દિગપાલ નવગ્રહ ઠાયજી વિ૦, જિમ જમણી વામ દિશાયજી; પુત્ર સન્મુખ ઠ મંગલ આઠજી વિ૦, એ ચાર દિન કર પાઠજી. પુ. (૮) ખુશાલદે ઓચ્છવ કીધોછ વિક, ત્રીજે દિન લાહો લીધેજી; પુ. એ કીતિ રંગ વખાણુકેંજી વિ૦, જે વધતી સમકિત ઠાણેજી. પુ(૯)
[ અપૂર્ણ ] ૧ કાપી નવાવર્ત એ ઈમ લખિ જે, મૂળ તાસ વિધાન રે.
For Private And Personal Use Only