________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
દેરી ૭-૧. ૨૮૬ ઘર વૈરાણ ર ૨૦ વિરે મviાર શ્રી વિનય.
विनय वाचकगणि ततूशिष्य पंडितोत्तम पं. श्री मानविनयगणि
ततूशिष्य पं. श्री अमरविजयगणि पादुका स्थापिता. डभोईनगरे । દેશી ૮-અક્ષર ઘણા દ છે !
ડભેઇમાં થયેલ સાહિત્ય લેખનાદિ (૧) વિક્રમ સંવત ૧૨૧૧ પિષ વદિ ૮ બુધે શ્રી દેવાનંદ ઝીય વાચનાચાર્ય ગુવારે ચતુર્વિશતિ જિન સ્તુતિવૃત્તિ (શ્રી બપભટ્ટીય તથા શોભનમુનિકૃત) લખાવી. (પા. ભં સૂચી. પૃ. ૧૯૬, પ્રશ. સં. ભા. ૧ પૃ. ૯૩)
(૨) સંવત્ ૧૨૫ ભીમદેવના રાજ્યમાં લાટ દેશના દર્ભાવતી(ડ)માં શ્રીમાલી શ્રાવકે વટપદ્રક (વડોદરા)ના ૫. વિસરી પાસે તાડપત્ર પર યોગશાસ્ત્રની વૃત્તિ લખાવી. (પી. ૩. ૭૭, તથા શાંતિનાથ જૈન જ્ઞાનભંડાર ખંભાત) પ્રશસ્તિ સં. ભા. ૧, પૃ. ૪૨.
(૩) સં ૧૪૯૦માં પૂર્ણિમાગચ્છના અભયચંદ્રસૂરિના શિષ્ય, રામચંદ્રસૂરિએ સંસ્કૃત પવબંધ ૩૨ કથારૂપે વિક્રમચરિત્ર રચ્યું.
(૪) સં. ૧૦૬૩માં કુંવરવિમળ શિષ્ય કૃષ્ણવિમળે કા. સુ. ૧૫ શનિવારે ઉપદેશ માળા કથાની પ્રત લખી.
ડાઈના દીક્ષિત થયેલા જૈન મુનિવરો (૧) શ્રીજયવિજ્યજી મહારાજ–જન્મ સંવત ૧૯૧૧, જૈનાચાર્ય શ્રી વિજયાનંદજીસરીશ્વરજી પાસે દીક્ષા સં. ૧૯૩૮ વૈશાખ સુદિ ૨ લુધિયાના [પંજાબ), સ્વર્ગવાસ સંવત ૧૮૭૫ના કા. સુ ૧૦ બુધવારે ધ્રોળ [કાઠીયાવાડમાં. મુનિશ્રી શાંત સ્વભાવી, મિતભાથી અને વિદ્વાન હતા.
(૨) ગુરૂદેવ દક્ષિણવિહારી શ્રી અમરવિજયજી મહારાજ-જન્મ સંવત ૧૯૧૫, વીસા શ્રીમાળી વણિક જ્ઞાતી, શાહ રાયજી પિતા, પાર્વતીબાઈ માતા. દક્ષા સં. ૧૯૩૮ વૈશાખ સુદ ૨ લુધિયાણ [પંજાબ], સ્વર્ગવાસ સં. ૧૯૯૨ આસો સુદ ૩ શિર. [વાકાંઠા]. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. ના અંતિમ શિષ્ય હતા.૧૮
(૩) પં. રંગવિજયજી મહારાજજન્મ સં. ૧૯૩૭, દીક્ષા સં. ૧૯૫૭, પંન્યાસ પદ સં. ૧૯૭૭ અને સ્વર્ગવાસ સંવત ૧૯૯૩ ભાદરવા શુદિ ૬ [૪]. તેઓ આચાર્યશ્રી કૃત રાસની અંતિમ ઢાળની નીચેની કડીઓ
સંવત સતર અડત્રીશ વરષ (૧૭૩૮) રહી રાંદેર ચોમાસે; સંધ તણા આગ્રહથી માંડયો રાસ અધિક ઉલ્લાસે છે. (૯) સાર્ધ સતત ગાથા વિરચી, પહેાંતા તે સુરલોક જી;
તેના ગુણ ગાવે છે ગેરી. મિલી મિલી કે થાક જી (૧૦) ૧૮ એમના પછીથી દીક્ષિત થયેલા મુનિશ્રી મુકિતવિજયજી, ઉપાડ શ્રી અંબૂવિજયજી, શ્રી ચેતનમુનિજી, મુનિશ્રી જયંતવિજયજી, બાલવયે સંચમ ગ્રહણ કરનાર મુનિ શ્રી યશોવિજયજી, ચિદાનંદવિજયજી, વર્ધમાનવિજયજી, કૌસ્તુભવિજયજી, વગેરે હાલ વિચરે છે, સાધ્વીજી શ્રી ગુલાબશ્રીજી ( જેમના નામે સંધા ચાલે છે, તેમની પણ જન્મભૂમિ ડઇ જ છે. તે ઉપરાંત અન્ય પણ ઘણી બાઇએ (બાલકમારિ વગેરે)એ ભાગવતી પ્રવજ્યાં સ્વીકારેલ છે.
For Private And Personal Use Only