________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર, પ્રતિષ્ઠા -- | (૧) કલમસરામાં માગશર શુ. ૧૦ પૂ. ૫. શ્રી. ભુવનવિજયજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ.
(૨) કોલંકિ (મારવાડ)માં માગસર શુ. ૧૦ પૂ. પં. શ્રી રંગવિમળજી મહારાજની નિશ્રામાં નવા જિનમંદિરમાં શ્રી નમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી.
(૩) મુંબઈમાં ચોપાટી ઉપર શ્રી. ડાહ્યાભાઈ પ્રેમચંદના બંગલામાં શ્રી કલ્યાણ પાશ્વ નાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. દીક્ષા- (૧) ચાણુરમામાં માગસર શુદિ ૯ પૂ. પં. શ્રી. કૈવલ્યવિજયજીએ શ્રી મેહનલાલ લલુભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. મહાભદ્રવિજયજી રાખીને તેમને પૂ. આ. મ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય બનાવવામાં આવ્યા.
(૨) લાદરામાં કાર્તિક વ. ૭ પૂ મુ. શ્રી. ભુવનવિજયજીએ ભાઈ શ્રી રમણલાલને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ચંદ્રપ્રભવિજ્યજી રાખવામાં આવ્યું.
(૩) પાટણમાં માગસર શુદિ ૬ પૃ. મુ. શ્રી માનતુંગસૂરિજીએ મૂળીના વતની શ્રી. જેચંદભાઈને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. જયંકરવિજયજી રાખવામાં આવ્યું.
- (૪) મસુર (જી. સતારા)માં માગસર શુ. ૧૦ પૂ. મુ. શ્રી. યંતવિજયજીએ ભાવનગરના શા. રતિલાલ ધરમચંદને પૂ. મુ. શ્રી. તિલકવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. રમેશવિજયજી રાખવામાં આવ્યું.
= (૫) ાલાં-કી-મંદાર (મેવાડ)માં માગસર શુદિ ૩ પૂ. પં. શ્રી. હંસવિજયજીએ શિવગજવાળા શ્રી રતિલાલ ગોમાજીને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. રત્નાકરવિજયજી રાખવામાં આવ્યું. પદવી પ્રદાન -
- (૧-૨) કપડવંજમાં પૂ. આ. ભ. શ્રી વિજયઉમંગસૂરિજીએ પૂ. મુ. શ્રી. પૂર્ણાનંદવિજયજી તથા પૂ. મુ. શ્રી. ઉદયવિજય જીને ગણિ પદ તથા પંન્યાસપદ આપ્યું.
(૩) રાધનપુરમાં માગસર શુ. ૬ પૂ. પં. શ્રી. લાભવિજયજીએ પૂ. આ. ભ. શ્રી. વિજયવલભસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી. વિકાશવિજયજી ગણિને પંન્યાસપદ આપ્યું. કાળથમ – - (૧) પાલીતાણામાં સં. ૧૯૯૭ના. આસો વદિ ૨ પૂ. આ. ભ. શ્રી. વિજયન્યાયસૂરિજીના શિષ્ય તપસ્વી પૂ. મુ. શ્રી. તરુણવિજયજી કાળધર્મ પામ્યા. | (૨) મુંબઈમાં માગસર વ. ૮ પૂ. પં. શ્રી. પ્રીતિવિજયજી ગણિના શિષ્ય પૂ. પ્ર. શ્રી. સુભદ્રવિજયજી કાળધર્મ પામ્યા.
(૩) શિહોરમાં પાષ શુ. ૧૧ પૂ. આ. ભ. શ્રી. વિજયભક્તિસૂરિજીના શિષ્ય પૂ. મુ. શ્રી ભુવનવિજયજી કાળધર્મ પામ્યા.
(ર) કપડવંજમાં પોષ શુદિ ૧૨ પૂ. આ. ભ. શ્રી. વિજયપ્રભસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા.
. (૫) ઉદેપુર (મેવાડ)માં પોષ વદિ કે પૂ. આ. ભ. શ્રી. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા.
For Private And Personal use only