________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહુડીમાંથી મળેલી એક પ્રાચીન જૈન ધાતુ-પ્રતિમા
આ જૈન મૂર્તિમાં વડોદરા રાજ્યના વિજાપુર તાલુકાના મહુડી ગામમાંથી મળી આવેલી છે. આ મૂતિ" ધાતુની છે. આ મૂતિ" સાથે બીજી ત્રણ મૂતિઓ પણ મળી આવી છે. આની વધુ વિગત માટે આ અકમાં છપાયેલ પૂ. મુ. શ્રી. ન્યાયવિજયજી મહારાજના ‘મહુડીની જેમ પ્રતિમાઓ” શીર્ષક લેખ જુઓ.
આ મૂર્તિનું આ જ ચિત્ર “શ્રી. જૈન સત્ય પ્રકાશ’ના વર્ષ પાંચમાના પ-૬ સંયુક્ત અંક, ક્રમાંક ૫૫-૫૬ માં શ્રી સારાભાઈ નવાબના ‘ગુજરાતની પ્રાચીન જૈન મૂતિઓ’ શીર્ષક લેખ સાથે છપાયેલ છે. [ બ્લેક-શ્રી. સારાભાઈ નવાબના સૌજન્યથી
આ અંકની અનુક્રમણિકા માટે જુઓ ટાઇટલ પાનું ત્રીજુ"
For Private And Personal Use Only