________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૦૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૨
મર્યાદામાં રહેલ વસ્તુ જેવાને તથાપ્રકારનો સ્વભાવ જ કારણ છે, અને એથી જ ચાક્ષુષ પ્રત્યક્ષમાં શારિત એગ્ર દેશમાં વિષયના રહેવાપણાની ખાસ જરૂરીઆત સ્વીકારેલી છે. અભ્યાધિક દેખવાની શક્તિવાળા બે પુરના દષ્ટાન્તમાં કાંઈ અસંગતપણું લાગતું હોય તો સમુદ્રમાં ઘણે દૂર ચાલી જતી સ્ટીમર કે જેને ઉપર જ અમુક ભાગ રયૂલ દ્રષ્ટિથી જોવામાં આવે છે તે રટીમરને જ દુબિનથી જોતાં નીચેના તાળીઓથી લઇને ઉપર સુધી સ્પષ્ટપણે દેખવામાં આવે છે. તે પ્રસંગે ટીમરના નીચેના ભાગને નાર પૃથ્વીની ગોળાઈ દુનિથી શું દૂર થઈ જતી હશે?
બીજું “જે પૃથ્વી નારંગી સરખી ગોળ છે,” એમ માનવા સાથે તેના પડ ઉપર વર્તમાનમાં દેખાતા એશિઆ, યુરોપ, અમેરિકા, આફ્રિકા વગેરે દેશમાં રહેલા છે એવી માન્યતા રાખવી પડે છે તે નારંગી સરખો એ પૃથ્વીને ગેળો લે છે કે ઘને છે? જો કહે કે ઘન છે તે તેમાં શું ભરેલું છે અને પિલે છે તે તેની ખાત્રી શી ? અને તે ખાત્રી કયા પ્રત્યક્ષથી કરી છે? અનુમાનથી જે ખાત્રી કરાતી હોય તે જ્ઞાનીઓનાં વચનને સાક્ષાત્ બાધ આવે તેવું અનુમાન શા મુદ્દાથી કરાય છે ? વળી પૃથ્વીને નારંગી સરખી ગોળ માનીએ તે દક્ષિણ ધવ પાસે રહેલ સમદ્રનું પાણી પીને આધારે રહેલ છે ? કહેશે કે ગુરુત્વાકર્ષણના નિયમને અને પૃથ્વી પાણીનું આકર્ષણ કરે છે, તે ઉત્તર ધ્રુવ પાસે રહેલ સમુદ્રનું પાણી નજીકમાં રહેલ પૃથ્વીથી કેમ આકર્ષતું નથી ? પૃથ્વીનું મધ્યબિન્દુ આકર્ષક છે એમ માનીએ તે ભારે વરતુના અગ્ર, મગ્ન અને અર્ધભાગમાંથી ગુરુત્વાકર્ષણથી વેગ મે ક્રમે વધે છે. ધાતુનું પતરું બનાવીને કરેલે ઘડે પાણીમાં તરે છે અને ધાતુનો એક નાનો ટુકડે હોય તે તરતો નથી. કડાને આકર્ષણ અને ઘડા વગેરેને નહિ ? આવી આવી ઉપરિત થતી અનેક પ્રશ્નપરંપરાથી તેમજ આગળ જણાવવામાં આવતા જૈન-જૈનેતર શાસ્ત્રીય પાઠથી એમ માનવાને ચોક્કસ કારણ મળે છે કે “પૃથ્વી નારંગી સરખી ગોળ નથી. પરંતુ થાળી અથવા પુડલા સરખી ગળ છે,” એમ માનવું વિશેષ શાસ્ત્ર તેમજ યુક્તિસંગત લાગે છે.
પૃથ્વી થાળી સરખી ગોળ છતાં પાશ્ચાત્ય વિદ્વાનો ગમે તે યુક્તિઓથી તેને નારંગી સરખી ગોળ માને છે. તેને અંગે સમન્વય કરવારૂપે જે વિચારીએ તે ચક્ષને પ્રાયઃ તેવી રીતે ગેળ દેખવાને રવભાવ સહેજે સમજાર આવશે. ગમે તે ઉચ્ચ સ્થળે રિભા રહીને ગમે તે દિશામાં ક્ષિતિજ તરફ દૃષ્ટિ કરવામાં આવે અને એ દૃષ્ટિને ચારે તરફ ફેરવવામાં આવે તે તત્ત્વરિટએ વર્તમાન પૃથ્વી એક સરખી ગોળ નહિ છતાં ગોળ જેવી દેખાય છે, રેલ્વેના પાટા ઉપર ચાલ્યો જતો માણસ પિતાથી સે કદમ દુર રહેલા જુદા જુદા પાટાઓને પણ ભેગા થતા હોય તેમ દેખે છે. તેમજ તેટલે જ દર રહેલે તારને થાંભલે પોતાની પાસે રહેલા તારના સ્થંભ જેટલો જ મોટો હોવા છતાં તે
કે દેખે છે. ખુબી તે એ છે કે બન્ને પાટાઓ જુદા જુદા છતાં તેમજ તે બન્ને પાટાને મધ્યમાં રહેલ આ ભૂમિ દૃષ્ટિગોચર થવા છતાં પાટાઓ ભેગા થતા હોય તેય દશ્યમાન થાય છે. દૂરવત્તી થંભને જમીન સાથે અડેલે ભાગ તેમજ ટોચને ભાગ દેખાવા છતાં (જાણે મધ્ય ભાગમાંથી સ્થબ ટુંકાઈ ગયું હોય તેમ) ના દેખાય છે, તેથી એમ માનવું જોઈએ કે ચક્ષને તથા પ્રકારે તીરછું તેમજ ઊર્ધ્વધઃ ગેળ દેખવાને સ્વભાવ હેય, વળી
For Private And Personal Use Only