________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
સમ્રાટ અકબરપ્રતિબંધક શ્રી હીરવિજ્યસૂરીશ્વરજી મહારાજથી શ્રી યશોવિજયજી મહારાજની શિષ્ય પરંપરાનું વંશવૃક્ષ આ પ્રમાણે સમજવું.
- શ્રી વિજયહરસુરિ મહારાજ
ઉપા-કલ્યાણ વિ.
વિજયસેનસૂરિ
પ. લાભવિત ગણિ
વિજયદેવસૂરિ
ઉપાડ કીર્તાિવિ ઉપાય વિનયવિ.
શ્રી છતવિ.
નવિજયજી વિજયેસિંહરિ વિજયપ્રભસૂરિ
શ્રી પવિ. ઉ. શ્રી યશોવિજ્યજી ક્રિોદ્ધારક પં. શ્રી સત્યવિજયજી
પં. શ્રી વિજયજી ૫. કેસરવિજય
૫. વિનીતવિજય
દેવ વિ. ગણિ (૩૩) એ પ્રમાણે તાર્કિકશિરોમણિ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું આ જીવનચરિત્ર-ઉપાધ્યાયજી મહારાજના સદ્દગુણોના અનુરાગથી અને તેમના અપાર જ્ઞાનાદિ ગુણોનું અનુકરણ કરવાની ઈચ્છાથી અતિસંક્ષેપમાં કહ્યું છેવર્તમાન સમયમાં ઉપાધ્યાયજીનું અથથી ઈતિ સુધીનું સવિસ્તર યથાર્થ જીવનચરિત્ર મળતું નથી, જેથી જેટલું મળી શકે છે તેટલામાંથી ઉદરીને સારભૂત આ જીવનચરિત્ર બહુ ટૂંક્યાં કહ્યું છે. આ સંક્ષિપ્ત જીવનચરિત્ર વાંચીને અથવા સાંભળીને અને તેવા ગુણોની સેવા કરીને હે ભવ્ય છે ! તમે પરમ ઉન્નતિ એટલે પરમ કલ્યાણને પામે !
(૩૪-૩૫) વિ. સં. ૧૯૯8માં જે દિવસે શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું તે પવિત્ર દિવસે અતિ ઉત્તમ શ્રી જૈનશાસનની આરાધના કરવામાં રસિક એવો ઘણો શ્રાવક સમુદાય જેમાં વસે છે તે જેનપુરી સરખા રાજનગર-અમદાવાદમાં પરમપૂજ્ય ગુરૂવર્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરના શિષ્ય આચાર્ય વિજ્યપદ્યસૂરિએ પ્રિયંકરવિજ્યજી નામના સાધુને ભણવા માટે આ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના જીવનચરિત્રની રચના કરી.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે બનાવેલા ગ્રંથની હકીકત એક સ્વતંત્ર નિબં. ધમાં જ આવી શકે એમ હોવાથી અહીં ન આપતા સ્વતંત્ર લેખરૂપે હવે પછી-બનતી શક્યતાએ આ માસિકના આવતા અંકમાં જ-આપવામાં આવશે.
For Private And Personal Use Only